VIDEO: સ્પેસ મિશનની સત્ય કહાની કહેતું 'મિશન મંગળ'નું ટિઝર રિલીઝ
News18 Gujarati Updated: July 9, 2019, 4:18 PM IST

આ ફિલ્મમાં અક્ષય લિડ રોલમાં છે તો વિદ્યા, સોનાક્ષી, તાપ્સી, ક્રિતી, નિથ્યા,શરમન અને એચ આર દત્તાત્રેય પણ મહત્વનાં રોલમાં છે.

- News18 Gujarati
- Last Updated: July 9, 2019, 4:18 PM IST
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: મંગળ ગ્રહ પર ભારતનું સૌથી મોટું પરિક્ષણ 'મિશન મંગળ' લોન્ચ કરવા પર ફિલ્મ બની છે. આ ફિલ્મને જગન શક્તિએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ભારતનાં સ્વાતંત્ર દિવસે એટલે કે 15 ઓગષ્ટનાં રોજ રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મની ખાસ વાત તેની સ્ટાર કાસ્ટ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લિડ રોલમાં છે તો વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપ્સી પાનુ, શરમન જોષી, ક્રિતી કુલહારી, નિથ્યા મેનન અને એચ આર દત્તાત્રેય પણ મહત્વનાં રોલમાં છે.
આ પણ વાંચો-VIDEO: 'સેક્રેડ ગેમ-2'નું ટ્રેલર રિલીઝ, 15 ઓગષ્ટનાં રિલીઝ થશે સિરીઝ
આ ફિલ્મમાં અક્ષય કુમાર રાકેશ ધવન નામનાં વૈજ્ઞાનિકનું પાત્ર ભજવી રહ્યો છે જેણે મિશન મંગળને પાર પાડ્યુ હતું. આ ઉપરાંત વિદ્યા બાલન વૈજ્ઞાનિક તારા શિંદે, તાપ્સી પાનું વૈજ્ઞાનિક ક્રિતિકા અગ્રવાલ, સોનાક્ષી સિન્હા એકતા ગાંધી, શરમન જોષી પરમેશ્વર નાયડુ, ક્રિતી કુલ્હારી નેહા સિદ્દિકી અને નિથ્યા મેનન વર્ષા ગોવડાનાં પાત્રમાં નજર આવશે. એચ આર દત્તાત્રય અનંત ઐયરનાં પાત્રમાં નજર આવશે.આ પણ વાંચો-ટકલી થઇ બોલિવૂડ એક્ટ્રેસ, VIRAL થયો ફોટો અને વીડિયો
આ ફિલ્મ ફોક્સ સ્ટાર સ્ટુડિયોનાં બેનર હેઠળ બની રહી છે. તેને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ પ્રોડ્કશન હાઉસ પણ પ્રોડ્યુસ કરશે. ફિલ્મનું મ્યૂઝિક ઝી મ્યૂઝિક કંપની દ્વારા આપવામાં આવ્યું છે.આ પણ વાંચો-પૂલ સાઇડ રિલેક્સ મૂડમાં જોવા મળી દેશી ગર્લ, તસવીરો VIRAL