Home /News /entertainment /ડીપનેક ડ્રેસમાં ન્યાસાનો જલવો, ચર્ચામાં છે અજય દેવગણની લાડલીનો સુપર સિઝલિંગ અવતાર

ડીપનેક ડ્રેસમાં ન્યાસાનો જલવો, ચર્ચામાં છે અજય દેવગણની લાડલીનો સુપર સિઝલિંગ અવતાર

પાર્ટીમાં ન્યાસા પિંક કલરના બૉડી હગિંગ ડીપ નેક ડ્રેસમાં પહોંચી હતી

Ajay Devgn daughter Nysa spotted in Skintight Dress: કાજોલ (Kajol) અને અજય દેવગણ (Ajay Devgn)ની લાડલી ન્યાસા દેવગણ (Nysa Devgn) રવિવારે મુંબઇમાં ક્રિસમસ પાર્ટી કરતી જોવા મળી. આ પાર્ટીમાં ન્યાસા પિંક કલરના બૉડી હગિંગ ડીપ નેક ડ્રેસમાં પહોંચી હતી. પોતાના આ જ ડ્રેસના કારણે ન્યાસા હવે ટ્રોલ થઇ રહી છે.

વધુ જુઓ ...
કાજોલ (Kajol) અને અજય દેવગણ (Ajay Devgn)ની લાડલી ન્યાસા દેવગણ (Nysa Devgn) જ્યારે પણ મીડિયાના કેમેરામાં કેદ થાય છે, તે ચર્ચામાં આવી જાય છે. રવિવારે ન્યાસા પોતાના ફ્રેન્ડ્સ સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરવા પહોંચી હતી. મુંબઇની રેસ્ટોરન્ટમાં આ ક્રિસમસ પાર્ટી આયોજિત કરવામાં આવી હતી.

જેમાં ન્યાસા સાથે તેના ફ્રેન્ડ્સ ઓરહાન અવત્રામાની એટલે કે ઓરી, સૈફ અલી ખાનનો દિકરો ઇબ્રાહિમ અલી ખાન, ખુશી કપૂર અને વેદાંત મહાજન પણ આ પાર્ટીમાં જોવા મળ્યા. પરંતુ લોકોનું ધ્યાન ન્યાસાના પિંક સ્કિન હગિંગ ડ્રેસ પર અટકી ગયુ. જેમાં ન્યાસા ખૂબસૂરત લાગી રહી હતી, પરંતુ આ ડીપ નેક ડ્રેસ પર અનેક યુઝર્સ સોશિયલ મીડિયા પર ન્યાસાને ટ્રોલ કરી રહ્યાં છે.




આ પણ વાંચો :  Tunisha Sharma Case: શીજાન ખાને તુનિષાને કેવી રીતે છેતરી? એક્ટ્રેસની માતાએ કેમેરા પર જણાવી એક-એક વાત

19 વર્ષની ન્યાસા દેવગણ યુકેની કોલેજમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ ક્રિસમસ માટે ન્યાસા મુંબઇ આવી છે. આ પાર્ટીમાં બોની કપૂરની દિકરી ખુશી કપૂર, ઇબ્રાહિમ સહિત ઘણા સ્ટાર કિડ્સ જોવા મળ્યા. પાર્ટીમાં ન્યાસાએ સૈફ અલી ખાનના દિકરા ઇબ્રાહિમ અલી ખાન સાથે એન્ટ્રી લીધી. ઇબ્રાહિમ, ન્યાસા, ખુશી કપૂર ઘણા ક્લોઝ ફ્રેન્ડ્સ છે.

આ વીડિયોમાં ન્યાસા પાર્ટીની બહાર ઓરી સાથે નીકળતી જોવા મળી રહી છે. પરંતુ મીડિયાના કેમેરા જોઇને તે અચાનક પાછળ હટી જાય છે. પરંતુ પછી ઓરી સાથે પોતાની કાર સુધી પહોંચે છે. ન્યાસાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ન્યાસા કેમેરાથી ઘણી ગભરાયેલી અને પાપારાઝીઓને ઇગ્નોર કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :  Tunisha Sharma Case: શીજાને તુનિષા સાથે શા કારણે કર્યુ બ્રેકઅપ? પોલીસ પૂછપરછમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

ડ્રેસિંગના કારણે ટ્રોલથી ન્યાસા


ન્યાસાના આ વીડિયો પર હવે ઘણા લોકો તેની ડ્રેસિંગ સેંસને લઇને કોમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યુ, લાગે છે કે પેરેનટ્સે વધારે પડતી જ છૂટ આપી છે. અન્ય એક યુઝરે લખ્યું, આ જોઇને ઘણુ દુખ થાય છે કે આજકાલ છોકરીઓ કેવા કેવા ડ્રેસ પહેરી રહી છે. અન્ય એક યુઝરે લખ્યુ, આ વિજય સલગાંવકરની જ દીકરી છે ને?



હકીકતમાં ન્યાસા દેવગણ ઘણીવાર પોતાના કપડાને લઇને ટ્રોલિંગનો શિકાર બનતી આવી છે. હાલમાં જ તે ફિલ્મ 'સલામ વેંકી'ના પ્રમોશન દરમિયાન કાજોલે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગની વાત કરી. કાજોલે કહ્યું, જો તમે ટ્રોલ કરી રહ્યાં છો તો તેનો અર્થ લોકો તમારા ઉપર ધ્યાન આપી રહ્યાં છે. જો તમે ટ્રોલ થઇ રહ્યાં છો તો તેનો અર્થ છે તમે ફેમસ થઇ રહ્યાં છો. જો તમે ટ્રોલ નથી થઇ રહ્યાં, તો તેનો અર્થ છે કે તમે ફેમસ જ નથી.
First published:

Tags: Ajay Devgn, Bold photos, Kajol, Nysa Devgn

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો