Home /News /entertainment /

VIDEO: સ્ટંટબાજીમાં અજય દેવગણનો પણ બાપ છે તેનો દીકરો યુગ

VIDEO: સ્ટંટબાજીમાં અજય દેવગણનો પણ બાપ છે તેનો દીકરો યુગ

જય દેવગણે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં દીકરો યુગ જિમમાં પુશઅપ્સ લગાવતો વીડિયો કર્યો શેર

જય દેવગણે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં દીકરો યુગ જિમમાં પુશઅપ્સ લગાવતો વીડિયો કર્યો શેર

    મુંબઇ: અજય દેવગણનો દીકરો યુગ આમ તો લાઇમ લાઇટથી દૂર રહે છે. પણ હાલમાં સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. #હમફિટતોઇન્ડિયાફિટ ચેલેન્જને કારણે તે ચર્ચામાં છે. હાલમાં જ અજય દેવગણે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં દીકરો યુગ જિમમાં પુશઅપ્સ લગાવતો તો ક્યારેક ફિલ્પ્સ તો અન્ય સ્ટંટ કરતો નજર આવે છે. સ્પષ્ટ છે કે નાની ઉંમરથી જ આટલો ફિટ યુગ દરરોજ એક્સરસાઇઝ કરતો હશે ત્યારે જ તે આવા અઘરાં સ્ટંટ કરી શકે.

    આપને જણાવી દઇએ કે, અજય દેવગણ અને કાજોલનાં બાળકો યુગ અને ન્યાસા આમ તો મીડિયાથી દૂર રહે છે. પણ થોડા દિવસ પહેલાં સિંગાપોરમાં મેડમ તુસાદ વેક્સ મ્યૂઝિયમમાં કાજોલનું વેક્સ સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું જ્યારે ન્યાસા પહેલી વખત કાજોલ સાથએ રેડ કાર્પેટ પર નજર આવી. આ ઇવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ હતી. અને ટ્વિટર પર ફોલોઅર્સે અજયને દીકરીનાં પહેલાં રેડ કાર્પેટ વોક માટે વધામણા પણ આપ્યા હતાં.



    Yug


    Devgan challenges Young India for #HumFitTohIndiaFit Fitness Challenge.

    @narendramodi @ra_rathore

    A post shared by Ajay Devgn (@ajaydevgn) on




    Published by:Margi Pandya
    First published:

    Tags: Fitness video, Viral on social media, અજય દેવગન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन