અજય દેવગણ, તબ્બુની ફિલ્મ 'દે દે પ્યાર દે'નું ટ્રેલર રિલીઝ, જુઓ VIDEO

News18 Gujarati
Updated: April 2, 2019, 5:10 PM IST
અજય દેવગણ, તબ્બુની ફિલ્મ 'દે દે પ્યાર દે'નું ટ્રેલર રિલીઝ, જુઓ VIDEO
ફિલ્મમાં એક 50 વર્ષનાં અજય અને 24 વર્ષની રકુલ પ્રિત વચ્ચે પ્રેમ થાય છે. ફિલ્મમાં તબ્બુ અજય દેવગણની પહેલી પત્નીનાં રોલમાં નજર આવે છે.

ફિલ્મમાં એક 50 વર્ષનાં અજય અને 24 વર્ષની રકુલ પ્રિત વચ્ચે પ્રેમ થાય છે. ફિલ્મમાં તબ્બુ અજય દેવગણની પહેલી પત્નીનાં રોલમાં નજર આવે છે.

  • Share this:
મુંબઇ: અજય દેવગણની ફિલ્મ દે દે પ્યાર દેનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે ફિલ્મમાં એક 50 વર્ષનાં અજય અને 24 વર્ષની રકુલ પ્રિત વચ્ચે પ્રેમ થાય છે. ફિલ્મમાં તબ્બુ અજય દેવગણની પહેલી પત્નીનાં રોલમાં નજર આવે છે. અજય બે બાળકોનો પિતા છે જેને 18 વર્ષ પહેલાં જ પહેલી પત્નીથી છુટાછેડા લઇ લીધા હતાં. જોકે તેઓનું રિયુનિયન થાય છે અને પછી જે ખિચડી થાય છે તે જોવા જેવી છે.

આ ફિલ્મમાં એક પરિવાર દર્શાવવામાં આવ્યું છે જે ટોટલી મેડ છે. ફિલ્મની કહાની ઘણી જ મજેદાર લાગે છે. ટ્રેલર પરથી તો ફિલ્મ ઘણી જ અલગ લાગી રહી છે. અકીવ અલીએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. તો લવ રંજન, ભુષણ કુમાર અને કૃષ્ણ કુમારે તેને પ્રોડ્યુસ કરી છે.



આ ફિલ્મ 17 મેનાં રોજ રિલીઝ થઇ રહી છે. ત્યારે આ ફિલ્મનું ટ્રેલર જોઇ લો તમે પણ. ફિલ્મમાં આલોક નાથ અજય દેવગણનાં પિતાનાં રોલમાં નજર આવે છે.
First published: April 2, 2019, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading