Home /News /entertainment /

Taarak Mehta Ka Ooltah Chashmah: દયાબેન, મહેતા સાબ બાદ આ કાલાકારે છોડ્યો જેઠાલાલનો સાથ

Taarak Mehta Ka Ooltah Chashmah: દયાબેન, મહેતા સાબ બાદ આ કાલાકારે છોડ્યો જેઠાલાલનો સાથ

હવે કોણ છોડે છે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'

Raj Anandkat Leaves Taarak Mehta Ka Ooltah Chashmah Show: ઘણાં સમયથી શૉમાંનજર નહીં આવનારા રાજ અનડકટે હવે ફાઇનલી શૉને અલવિદા કહી દીધો છે. અત્યાર સુધી જે વાતોની અટકળો હતી તેનાં પર રાજ અનડકટે અપ્રત્યક્ષ રૂપે મહોર લગાવી દીધી છે.

    Raj Anandkat Quits TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં (Taarak Mehta Ka Ooltah Chashmah) 14 વર્ષ પૂર્ણ થવાનાં છે.આ 14 વર્ષમાં શોએ કામિયાબીનાં નવાં શીખરો સર કર્યા છે. તો કેટલાંક એવાં પણ કલાકાર છે કે, શૉ છોડ્વાને કારણે તેની લોપ્રિયતા પર થોડો પણ અસર તો પડી જ છે. હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે, ટપ્પૂ એટલે કે રાજ અનડકટ (Raj Anandkat) પણ આ શોને વિદાય કહેવાનો છે. હવે આ આશરે કન્ફર્મ થઇ જ ગયો છે.

    દયાબેન, મહેતા સાહેબ બાદ હવે ટપ્પુએ છોડ્યો શૉ
    ઘણાં સમયથી ટપ્પુ શોમાં નજર નથી આવી રહ્યો. શૉમાં આ કારણે ટપ્પુને ભણવા માટે મુંબઇથી બહાર ગયો હોવાનું બતાવવામાં આવ્યું છે. પણ ખરેખરમાં તે હવે આ શૉને અલવિદા કહી ચુક્યો છે. અત્યાર સુધી આવી માત્રો વાતો હતી પણ હવે આ ખબર સામે આવી છે કે, રાજ અનડકટ બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવા માંગે છે. હાલમાં જે તેણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે જેમાં તે રણવીર સિંહ સાથે એક મોટા પ્રોજેક્ટમાં નજર આવશે. હાલમાં આ પ્રોજેક્ટ અંગે તે વધુ કંઇજ માહિતી આપી નથી.








    View this post on Instagram






    A post shared by Raj Anadkat (@raj_anadkat)






    આ સાથે જ સ્પષ્ટ થઇ ગયુ છે કે, દયાબેન, મહેતા સાહબ બાદ હવે ટપ્પૂ પણ શોથી અલગ થઇ ગયો છે. અને જલ્દી જ બધા મોટા પડદા પર મોટા મોટા સ્ટાર્સ તાથે તે નજર આવશે.

    ઘણાં કલાકાર્સ છોડી ચુક્યા છે 'તારક મહેતા' શૉ
    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો તેનાં કિરાદરોને કારણે ઘણો જ હિટ છે. પણ આ શૉને 14 વર્ષો થઇ ગયા અને હવે શૉનાં ઘણાં કલાકાર શૉ છોડી ચુક્યાં છે. જેમાંથી કેટલાંક કિરદારોમાં નવાં ચહેરા નજર આવ્યાં છો કેટલાંકની વાપસી થશે કે નહીં તેનાં પર સવાલ છે. જેમાં દયાબેન, મહેતા સાહેબ, બાવરી અને નટુ કાકા જેવાં કિરદાર શામેલ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aarak Mehta Ka Ooltah Chashmah, Raj Anandkat, TMKOC

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन