ગહના વશિષ્ઠ પર લાગ્યો સેક્સુઅલ એક્ટ માટે મજબૂર કરવાનો આરોપ, દાખલ થયો કેસ

ગહના વશિષ્ઠ પર લાગ્યો સેક્સુઅલ એક્ટ માટે મજબૂર કરવાનો આરોપ, દાખલ થયો કેસ
ગહના વશિષ્ઠ

મોડલ અને એક્ટ્રેસ ગહના વશિષ્ઠ (Gehana Vasisth) પર તેની એક સાથી મોડલે કેસ દાખલ કર્યો છે તેનાં પર ગેંગરેપ અને ખોટા બદ ઇરાદે કેદ કરવાનો આરોપ લાગ્યો છે. મોડલે ગહના પર એક વીડિયો શૂટ દરમિયાન તેણે સેક્સુઅલ એક્ટ (Sexual Act) માટે જબરદસ્તી શામેલ કરવાનો આરોપ લગાવ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ અને મોડલ ગહના વશિષ્ઠ (Gehana Vasisth) પર ગેંગરેપ અને બદઇરાદે કેદ કરવાનો આરોપ લાગ્યો છે. મોડલે ગહના પર એક વીડિયો શૂટ દરમિયાન તેણે સેક્સુઅલ એક્ટ (Sexual Act) માટે જબરદસ્તી શામેલ કરવાનો આરોપ લગાવ્યો છે. ખબર મુજબ, ગહના વશિષ્ઠ સહિત ત્રણ અન્ય લોકો વિરુદ્ધ રેપ, મહિલાઓનાં શીલ ભંગ કરવાનો અને અશ્લીલ હરકતની કલમ લગાવી કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગહના પર આરોપ છે કે તે સ્ટ્રગલ કરનારી એક્ટ્રેસને કામનું લાલચ આપી પોર્ન વીડિયો (Porn Video) શૂટ કરાવે છે. કામનાં બદલે દરેક ફિલ્મ માટે તે 15થી 20 હજાર રૂપિયા આપતી હતી.

  હાલમાં એક મોડલે ગહેના વશિષ્ઠ અને ત્રણ અન્ય લોકો પર એખ વીડિયો શૂટ દરમિયાન સેક્શુઅલ એક્ટમાં જબરદસ્તી શામેલ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેનાં વિરુદ્ધ કેસ દાખલ કરવાનું હતું. જોકે, મોડલે આરોપને ખોટા ગણાવ્યાં છે. ગહનાનાં વકીલે સ્પષ્ટતા આપી છે કે તેણે ફક્ત ઇરોટિ વીડિયો બનાવ્યો છે.

  પોલીસે એક વરિષ્ઠ અધિકારી મુજબ, ગહેનાએ કથિત રીતે 87 પોર્નોગ્રાફી વીડિયો શૂટ કર્યા છે. જે તેણે તેની વેબસાઇટ પર અપલોડ કર્યા છે. તેને જોવા માટે પેડ સબ્સક્રિપ્શનની જૂરર પડી છે. જેનો ચાર્જ 2000 રૂપિયા રાખવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે, ગહના વશિષ્ઠને 6 ફેબ્રુઆરીનાં ધરપકડ થઇ છે. અને 7 ફેબ્રુઆરીનાં કોર્ટમાં રજૂ થવાનાં આદેશ આપ્યા છે. જ્યાં તેણે 10 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી.

  32 વર્ષની ગહના સ્ટાર પ્લસનાં શો 'બહને'માં લીડ રોલમાં નજર આવી હતી. તેણે રોબોટિક સાયન્સમાં એન્જીનયરિંગનું ભણવનું પૂર્ણ કર્યુ છે .તેણે 2012માં મિસ એશિયા બિકિની કોન્ટેસ્ટ જીતી હતી તે ગત 6 વર્ષથી સાઉથની ફિલ્મો કરે છે. 30થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ગહના ગત વર્ષે વેબ સીરીઝ 'ગંદી બાત' અને ઉલ્લૂ એપનાં શોમાં નજર આવી હતી.

  ગહનાની ટીમે આ મામલે નિવેદન જાહેર કર્યું હતું. જેમાં ગહના પર તેનાં પર લાગેલાં આરોપો નકાર્યા હતાં તેની ટીમે પણ આ આરોપો નકાર્યા હતાં. ગહનાની ટીમનું કહેવું છે કે, ગહના વશિષ્ઠ તિવારી સંપૂર્ણ નિર્દોષ છે તે કોઇ પ્રાકરનાં પોર્ન ફિલ્મ રેકેટ (Porn Racket)માં સંલિપ્ત નથી.
  Published by:Margi Pandya
  First published:February 15, 2021, 13:02 pm

  ટૉપ ન્યૂઝ