નણંદનાં લગ્નમાં પતિ સાથે જોરદાર નાચી દ્રષ્ટિ ધામી, શેર કર્યા Pics અને Video

News18 Gujarati
Updated: March 1, 2020, 10:13 AM IST
નણંદનાં લગ્નમાં પતિ સાથે જોરદાર નાચી દ્રષ્ટિ ધામી, શેર કર્યા Pics અને Video
શિવાનીનાં લગ્નમાં દ્રષ્ટિએ જોરદાર ડાન્સ કરતી દેખાય છે.

આ લગ્નનાં ફોટા અને વીડિયો તેણે પોતાના ઇન્સ્ટા પર અપલોડ કર્યા હતાં. જે બાદ ઘણાં જ વાયરલ થઇ રહ્યાં છે.

  • Share this:
મુંબઈ : લગ્નની મોસમ ચાલી રહી છે અને સેલેબ્લનાં ઘરમાં પણ શહેનાઇઓ વાગી રહ્યી છે. હાલમાં જ ટીવીની મધુબાલા એટલે એક્ટ્રેસ દ્રષ્ટિ ધામીનાં ઘરમાં પણ શહેનાઇ વાગી છે. દ્રષ્ટ્રીની નણંદ શિવાની ખેમકાનાં લગ્ન હતા.

શિવાનીનાં લગ્નમાં દ્રષ્ટિએ જોરદાર ડાન્સ કરતી દેખાય છે. આ લગ્નનાં ફોટા અને વીડિયો તેણે પોતાના ઇન્સ્ટા પર અપલોડ કર્યા હતાં. જે બાદ ઘણાં જ વાયરલ થઇ રહ્યાં છે. આ વીડિયો અને તસવીરો જોઇને લાગે છે કે દ્રષ્ટીએ પોતાના નણંદનાં લગ્ન ઘણાં જ એન્જોય કર્યા છે.
 View this post on Instagram
 

@dhamidrashti @khemkaniraj @sanayairani #dhamidrashti❤ #drishtidhami #drashti #drashtidhami❤ #drashtidhamifans


A post shared by Marlina drashti dhami (@marlinadrashti) on


આ લગ્નમાં તે પોતાના પતિ નિરજ ખેમકાની સાથે એકદમ મસ્તીભર્યા અંદાજમાં એન્જોય કરતી દેખાય છે. નણંદની મહેંદીથી લઇને બધા જ ઇવેન્ટમાં ધમાલ મચાવી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દ્રષ્ટી ઘણી જ સુંદર લાગી રહી છે. નણંદ શિવાનીનાં લગ્નમાં તેણે મહેંદી અને સંગીતમાં મખના, નવરાઇ માઝી, અને ઓઢણી જેવા ગીતો પર ધમાકેદાર ડાન્સ કર્યો છે.
દ્રષ્ટીએ એક લાઇમ ગ્રીન રંગનો ડ્રેસ પહેર્યો છે અને વાળને પોની ટેઈલમાં બાંઘેલા છે. 
View this post on Instagram
 

@dhamidrashti @khemkaniraj soswit #drishtidhami #drashtidhamiarabfc #drashtidhami #drashtidhami❤


A post shared by Marlina drashti dhami (@marlinadrashti) on

આ ઉપરાંત તે પોતાના પતિ નિરજ સાથે મેચિંગ ગ્રીન અને સિલ્વર કોમ્બિનેશનનાં આઉટફીટમાં પણ સુંદર લાગી રહી છે. એક ઇવેન્ટમાં મરૂન રંગની ખૂબસૂરત સાડી પણ પહેરવી છે.
First published: March 1, 2020, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading