13 કરોડના ફ્લેટ બાદ આલિયાએ ખરીદી luxurious વેનિટી વેન

News18 Gujarati
Updated: February 3, 2019, 10:09 AM IST
13 કરોડના  ફ્લેટ બાદ આલિયાએ ખરીદી luxurious વેનિટી વેન
આલિયા ભટ્ટે એક નવી વેનિટી વેન ખરીદી છે

આલિયાની આ વેનિટી વેનને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કરી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ 'કલંક' અને 'બ્રહ્માસ્ત્ર'ને લઇ ચર્ચામાં છે. આવામાં હવે આલિયા ભટ્ટે એક નવી વેનિટી વેન પણ ખરીદી છે. જેને લઇ આલિયા ફરી બઝમાં છે. આલિયાની આ વેનિટી વેનને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કરી છે. આ અંગે આલિયાએ પોતે તેના ફેન્સને જાણકારી આપી. આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગે પોસ્ટ મૂકી હતી.

આલિયા ભટ્ટની આ નવી વેનિટી વેન ખૂબ જ સુંદર છે. જ્યાં આલિયાના મૂડ પ્રમાણે વેનિટી વેનની લાઇટ્સ સેટ કરવામાં આવી છે. સાથે જ વેનિટી વેનમાં એક નાનકડી લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. જ્યાં આલિયા તેની પસંદગીના પુસ્તકો રાખી શકશે
 View this post on Instagram
 

When one has to direct ones shot cause one isn't blessed with long legs


A post shared by Alia ✨⭐️ (@aliaabhatt) on
 
View this post on Instagram
 

A glimpse of my new moving home.. @gaurikhan


A post shared by Alia ✨⭐️ (@aliaabhatt) on
આ પણ વાંચો: શું આ બંગલો ખરીદવા જતા આલિયાથી થઇ ગઇ છે મોટી ભૂલ?

આટલું જ નહીં, તાજેતરમાં જ આલિયા ભટ્ટે એક નવો ફ્લેટ ખરીદ્યો હતો. તેણે મુંબઇના જુહૂ વિસ્તારમાં એક બિલ્ડિંગના પહેલા માળે લગભગ 13 કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો છે. આ સાથે જ આલિયાએ નવી વેનિટી વેન પણ ખરીદી છે.
First published: February 3, 2019, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading