ચાંદની ચોકથી BJPની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે અક્ષય કુમાર

માનવામાં આવે છે કે, બોલિવૂડનાં મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર ભાજપની ટિકિટથી ચાંદની ચોક લોકસભા ક્ષેત્રની ચૂંટણી લડી શકે છે.

News18 Gujarati
Updated: March 15, 2019, 4:12 PM IST
ચાંદની ચોકથી BJPની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે અક્ષય કુમાર
માનવામાં આવે છે કે, બોલિવૂડનાં મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર ભાજપની ટિકિટથી ચાંદની ચોક લોકસભા ક્ષેત્રની ચૂંટણી લડી શકે છે.
News18 Gujarati
Updated: March 15, 2019, 4:12 PM IST
મુંબઇ: લોકસભા ચૂંટણી 2019નું રણસીંગુ વાગી ગયુ છે. રાજકીય દળોનો સિયાસી સંગ્રામ શરૂ થઇ ગયો છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા અટકળોનું બજાર પણ ગરમ છે. જે સીટ પર ઉમેદવારની જાહેરાત નથી થઇ. ત્યાં કેન્ડિડેટનાં નામ પર ઘણી અટકળો લાગી રહી છે. માનવામાં આવી રહ્યું છે અક્ષય કુમાર ભાજપની ટિકિટ પરથી ચાંદી ચૌક લોકસભા ક્ષેત્રની ચૂંટણી લડવા ઉતરશે.

રાજકીય ક્ષેત્રમાં આ ચર્ચાઓ જોરે શોરે છે બોલિવૂડનાં મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર ભાજપની ટિકિટથી ચાંદની ચોક લોકસભા ક્ષેત્રની ચૂંટણી લડી શકે છે.

આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 13 માર્ચનાં રોજ બોલિવૂડ હસ્તીઓને ટેગ કરીને એક ટ્વિટ કરી હતી અને વધુમાં વધુ વોટિંગની અપિલ કરી હતી. PM મોદીએ અક્ષય કુમારને ટેગ કર્યો હતો. ટ્વિટમાં લખ્યુ હતું કે, 'થોડો દમ લગાવો અન
First published: March 15, 2019
વધુ વાંચો अगली ख़बर