કોઈપણ સેલિબ્રિટિ કોઈને કોઈ વાતને કારણે ટ્રોલનો શિકાર બનતી રહે છે પરંતુ આ વખતે તો બોલિવૂડ સ્ટાર અભિષેક ઐશ્વર્યાની દિકરી આરાધ્યા ટ્રોલ થઈ છે. જેનાથી અભિષેકના ગુસ્સોનો પાર ન રહ્યો. ટ્વિટર પર એક મહિલાને લખી દીધું કે, 'આરાધ્યા પાસે સામમાન્ય બાળપણ નથી. શું ઐશ્વર્યા અભિષેક પાસે મગજ નથી? '
આખી વાત એવી છે કે અત્યારે થોડા દિવસો પહેલા બચ્ચન પરિવાર એક લગ્નમાં બેંગલુરુ ગયા હતાં જેની તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી રહી હતી.
@juniorbachchan is ur child not going to school? I do wonder What school gives permission to take a out a kid when u like to go a a trip with mom. Or are u guys going for beauty without brains. Always hand in hand with a arrogant mom. Not having a normal childhood
— Sherien Patadien (@shirjahan) December 4, 2017
જેના પછી એક ટ્રોલર શેરીન પેટાડીને ટ્વિટ કરીને કહ્યું કે, જૂનિયન બચ્ચન શું તમારી છોકરી સ્કૂલે નથી જતી? મને આશ્ચર્ય છે કે બાળકને માતા સાથે લોન્ગ ટ્રીપ પર જવા માટે સ્કૂલ પરમિશન કેવી રીતે આપી દે છે? શું તમે મગજ ઘરે મુકીને જાવ છો?
Ma’am, as far as I know… Most schools are shut for the week-end. She goes to school on the weekdays. Maybe you should try it considering you spelling in your tweet.
જેના જવાબમાં જૂનિયર બચ્ચને પણ ટ્વિટમાં જ જવાબ આપ્યો કે મેમ, જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી મોટી ભાગની શાળાઓ વીકએન્ડમાં બંધ રહે છે. તમારે ટ્વિટ કરતાં પહેલા થોડું વિચારવું જોઈએ.
જેના પછી મહિલાનો જનાબ
May a few typing mistakes. I’m not from India so in didn’t know the school are closed. Anyways thanks for u reply.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર