Home /News /entertainment /'આશ્રમ 3'ની બબીતા બની જલપરી! બિકીની પહેરીને આપ્યા એવા પોઝ કે ઇચ્છશો તો પણ નહીં હટે નજર

'આશ્રમ 3'ની બબીતા બની જલપરી! બિકીની પહેરીને આપ્યા એવા પોઝ કે ઇચ્છશો તો પણ નહીં હટે નજર

ત્રિધા ચૌધરી ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે.

Bold Actress: 'આશ્રમ 3'માં (Aashram 3) 'બબીતા'નું (Babita) બોલ્ડ પાત્ર ભજવનારી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી (Tridha Choudhury) હાલમાં ગોવામાં એન્જોય કરી રહી છે અને તેણે સ્વિમિંગ પૂલ પાસે બિકીની પહેરીને એવા પોઝ આપ્યા છે કે લોકોનો પરસેવો છૂટી ગયો છે.

વધુ જુઓ ...
Tridha Choudhury Bikini Photo: ફિલ્મો કરતાં પણ આજના સમયમાં OTT શોઝ અને તેના કલાકારોની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. ફેમસ OTT શોની વાત કરીએ તો, તેમાંના એકમાં પ્રકાશ ઝાનો શો 'આશ્રમ સિરીઝ' (Aashram Series) પણ સામેલ છે. આ શો 'આશ્રમ 3'ની (Aashram 3) ત્રીજી સીઝનમાં 'બબીતા' સહિત તમામ કેરેક્ટર્સને પસંદ કરવામાં આવ્યા હતા.

આશ્રમ 3માં 'બબીતા'નું પાત્ર ભજવી ચુકેલી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ત્રિધાનું ઓન-સ્ક્રીન કેરેક્ટર એકદમ બોલ્ડ હતું અને તે રિયલ લાઇફમાં પણ ખૂબ જ હોટ છે! ત્રિધાએ થોડા સમય પહેલા બિકીનીમાં એવો ફોટો શેર કર્યો હતો કે લોકોનો પરસેવો છૂટી ગયો હતો.








View this post on Instagram






A post shared by Tridha Choudhury (@tridhac)






આ પણ  વાંચો: આરપાર દેખાય એવી સાડીમાં સામંથાએ બતાવ્યો સ્ટનિંગ અવતાર, જોતા જ સાદગી પર થઇ જશો ફિદા

Aashram 3ની બબીતાએ પહેરી હોટ બિકીની!


આશ્રમ 3 (Aashram 3)ની 'બબીતા' ઉર્ફે એક્ટસ ત્રિધા ચૌધરીએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક નવી રીલ શેર કરી છે. આ રીલમાં હસીના ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. તેના નેલ પેઈન્ટ અને સેક્સી લેગ્સથી લઈને તેના બિકીની લુક સુધી, ત્રિધાએ આ રીલમાં બધું જ શેર કર્યુ છે અને લોકો તેની પાછળ દિવાના થઈ રહ્યા છે!

આ પણ વાંચો:  શ્વેતા તિવારીએ સાડીમાં બતાવ્યો અત્યાર સુધીનો સૌથી ખૂબસૂરત અવતાર, રૂપ રૂપના અંબાર પર અટકી જશે નજર

ત્રિધાએ સ્વિમિંગ પૂલ પાસે આપ્યા આવા પોઝ...


તમે આ રીલમાં જોઈ શકો છો કે ત્રિધા ચૌધરીએ (Tridha Choudhury) એક શેડડ, એકદમ હોટ બિકીની પહેરી છે જે ખરેખર મોનોકિની છે. આ હોટ વન-પીસમાં ત્રિધા તેના કિલર ફિગરને ફ્લોન્ટ કરી રહી છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો આ રીલ વારંવાર જોઇ રહ્યાં છે અને એક્ટ્રેસની ખૂબસૂરતી અને બોલ્ડનેસના વખાણ કરી રહ્યા છે.



જણાવી દઇએ કે થોડા સમય પહેલા ત્રિધાએ પોતાના પ્રાઇવેટ બેડરૂમના ફોટો શેર કર્યા હતાં. ડેમાં હસીનાએ પોતાના ફિગરને એક તકિયા પાછળ છુપાવી રાખ્યું હતું. ત્રિધાના એ ફોટોને પણ ફેન્સે ખૂબ પસંદ કર્યો હતો.
First published:

Tags: Aashram, Aashram 3 Review, Aashram Actress, Tridha Choudhury

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો