Viral:જ્યારે આમિર ખાનને મળી ટીવીની 'કોમોલિકા'

News18 Gujarati
Updated: January 22, 2019, 3:38 PM IST
Viral:જ્યારે આમિર ખાનને મળી ટીવીની 'કોમોલિકા'
આમિર ખાન પ્રોડક્શનના શો રુબરુ રોશનીની સ્ક્રીનિંગમાં હિના ખાને હાજરી આપી હતી

આમિર ખાન પ્રોડક્શનના શો રુબરુ રોશનીની સ્ક્રીનિંગમાં હિના ખાને હાજરી આપી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ 'કસોટી જિંદગી કી 2'માં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ 'કોમોલિકા' હિના ખાન સતત ચર્ચામાં છે. હિના ખાન સોશિયલ મીડિયામાં સારી એવી ફેન ફોલોઇંગ ધરાવે છે અને હવે તે એક લેટેસ્ટ પોસ્ટને કારણે પણ ચર્ચામાં છે.

હિના ખાને બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શરે કરી છે. આમિર ખાન પ્રોડક્શનના શો રુબરુ રોશનીની સ્ક્રીનિંગમાં હિના ખાને હાજરી આપી હતી. જ્યાં તેની મુલાકાત આમિર ખાન સાથે થઇ હતી.



આ પણ વાંચો: શું તમે કોમોલિકા હિના ખાનનો હોટનેસ વીડિયો જોયો?

આ દરમિયાન આમિર ખાન અને હિના ખાન એકબીજા સાથે મુલાકાત કરી ખુશ જોવા મળ્યા હતા. હિનાએ આમિર સાથેની તસવીર શેર કરી તેના શોના ઘણા વખાણ પણ કર્યા. તમને જણાવી દઇએ કે ટૂંક સમયમાં જ સ્ટાર પ્લસ પર 'રુબરુ રોશની' શરૂ થશે.
First published: January 22, 2019, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading