આમિર ખાનની દીકરી ઇરા ખાને બોયફ્રેન્ડ નુપુરની સાથે ઉજવ્યો વેલેન્ટાઇન ડે, PHOTOS VIRAL

આમિર ખાન (Aamir Khan)ની દીકરી ઇરા ખાન (Ira Khan)નાં બોયફ્રેન્ડ નુપુર શિખરે (Nupur Shikhare)ની સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરતી તસવીરો શેર કરી હતી. તેણે ગત અઠવાડિયે જ તેમનાં સંબંધો સાર્વજનિક કર્યા હતાં

આમિર ખાન (Aamir Khan)ની દીકરી ઇરા ખાન (Ira Khan)નાં બોયફ્રેન્ડ નુપુર શિખરે (Nupur Shikhare)ની સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરતી તસવીરો શેર કરી હતી. તેણે ગત અઠવાડિયે જ તેમનાં સંબંધો સાર્વજનિક કર્યા હતાં

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આમિર ખાન (Aamir Khan)ની દીકરી ઇરા ખાન (Ira Khan) તેનાં બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી જ એક્ટિવ રહે છે અને તેનાં જીવનનાં દરેક પળની અપટેડ ફેન્સને આપતી રહે છે. ફિટનેસ ટ્રેનર નુપુર શિખર (Nupur Shikhare)ની સાથે તેનાં રિલેશનને સાથેનાં તેનાં સંબંધોને સાર્વજનિક કર્યાનાં થોડા દિવસ બાદ આમિર ખાનની દીકરી ઇરા ખાને તેની સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ ક્રયો છે. અને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેનાં હાથેથી બનાવેલાં ગુલાબનો વીડિયો શેર કર્યો છે અને પોસ્ટમાં લખ્યું છે. 'આ તેમને બનાવ્યું છે.'એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આમિર ખાન (Aamir Khan)ની દીકરી ઇરા ખાન (Ira Khan) તેનાં બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી જ એક્ટિવ રહે છે અને તેનાં જીવનનાં દરેક પળની અપટેડ ફેન્સને આપતી રહે છે. ફિટનેસ ટ્રેનર નુપુર શિખર (Nupur Shikhare)ની સાથે તેનાં રિલેશનને સાથેનાં તેનાં સંબંધોને સાર્વજનિક કર્યાનાં થોડા દિવસ બાદ આમિર ખાનની દીકરી ઇરા ખાને તેની સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ ક્રયો છે. અને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેનાં હાથેથી બનાવેલાં ગુલાબનો વીડિયો શેર કર્યો છે અને પોસ્ટમાં લખ્યું છે. 'આ તેમને બનાવ્યું છે.'
  ઇરા ખાન (Ira Khan)એ ફોન પર વ્યસ્ત નુપુર શિખરે (Nupur Shikare)નો એક વીડિયો પોસ્ટ કર્યો છે. સાથે જ તેણે એક સ્ટિકરમાં લખ્યું છે 'મારી સાથે ઘર પર રહો?'
  ગત અઠવાડિયે પ્રોમિસ ડે પર ઇરાએ જાહેરાત કરી હતી કે, નુપુરને તે ડેટ કરી રહી છે. તેણે એક સાથે તેની તસવીરોની સીરીઝ શેર કરી અને લખ્યું હતું કે, 'આપથી અને આપનાં માટે વચન આપવું મારા માટે સન્માનની વાત છે.'
  નુપુરે તેનાં હાથ પર એક ટેટૂ છુંદાવ્યું છે. જેને ઇરાએ ડિઝાઇન કર્યું છે. ગત વર્ષે ઓક્ટોબરમાં ઇરાએ તેની કેટલીક તસવીર શેર કરી હતી. અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું હતું કે, 'બકેટ લિસ્ટ આઇટમ ' #5 પૂર્ણ થયું. મે હાલમાં મારું પહેલું ટેટૂ બનાવ્યું છે. મારા પર વિશ્વાસ કરવા માટે અને તેને સફળ બનાવવા માટે આભાર. નુપુર શિખરે.. એટલું ખરાબ પણ નથી.. હૈ ને..? લાગે છે કે મારી પાસે એક કરિઅર ઓપ્શન છે'


  આ પહેલાં ઇરા મ્યૂઝીશિયન મિશાલ કૃપલાનીની સાથે રિલેશનશિપમાં હતી. તે અવાર નવાર તેની સાથેની તસવીર અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી હતી.
  તેનાં પિતા આમિરથી વિપરિત ઇરાને અભિનયમાં એટલો રસ નથી. તેણે વર્ષ 2019માં એક નાટકનું નિર્દેશન કર્યું હતું જેમાં હેજલ કીંચે ટાઇટિલરની ભૂમિકા અદા કરી હતી.


  ઇરાએ પિતા આમિરને મળેલી સલાહ અંગે હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું કે, 'તેણે કહ્યું કે, નાટક સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. અને હું દરેક બબતે સારી નથી હોઇ શકતી. પણ નાટક મારી પ્રાથમિકતા છે અને મને નાટકોનાં નિર્દેશકનાં રૂપમાં નિર્ણય કરવાની જરૂર છે. અને તે ઉપરાંત અન્ય કોઇ ભાવના મનમાં નથી રાખી શકતી.' આપ આપનાં કામને છોડી નથી શકતા, ફક્ત એટલાં માટે કે અન્ય લોકો શું વિચારશે.'
  Published by:Margi Pandya
  First published: