શું આ બંગલો ખરીદવા જતા આલિયાથી થઇ ગઇ છે મોટી ભૂલ?

News18 Gujarati
Updated: January 31, 2019, 7:31 AM IST
શું આ બંગલો ખરીદવા જતા આલિયાથી થઇ ગઇ છે મોટી ભૂલ?
આ એક્ટ્રેસે માર્કેટ ભાવથી પણ વધુ કિંમતમાં ખરીધો બંગલો

આ 'પ્રીમિયમ ફ્લેટ' ઉપરાંત, જુહુમાં આ અભિનેત્રીના અન્ય વધુ બે ફ્લેટ છે. તેણીએ 2015માં અનુપમ ખેર અને કિરણ ખેર પાસેથી ખરીદા હતા. તેની કિંમત 5.16 કરોડ અને 3.83 કરોડ હતી.

  • Share this:
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ માટે વર્ષ 2019ની શરૂઆત ખૂબ જ સારી રહી છે. એક બાજુ, તેની આગામી ફિલ્મ 'ગલી બોય' દરેક તરફ છવાયે છે. બીજી બાજુ, તેણીએ એક વૈભવી ઘર ખરીદુ છે. પરંતુ આ ઘર ખરીદવામાં તેની ભૂલ થઈ ગઇ. આ એ ભૂલ છે કે અલિયા ભટ્ટે તેની હકીકતની કિંમત કરતા ડબલ ભાવે ખરીદુ છે.

આલિયાએ મુંબઇના જુહુ વિસ્તારમાં આ નવો ફ્લેટ ખરીદો છે. ડીએનએમાં છાપવામાં આવેલા અહેવાલ મુજબ, આ મકાન વૈભવી બિલ્ડિંગના પહેલા માળ પર છે. આ ઘર માટે અલિયાએ 13.11 કરોડ રૂપિયા આપ્યા છે. જ્યારે આ ફ્લેટની મૂળ કિંમત 7.86 કરોડ બતાવવામાં આવી રહી છે.

હવે એક તરફ અલિયાએ વધારાના પૈસા આપવાની વાત ચાલી રહી છે. તો બીજી બાજુ, SHK વેન્ચર્સ હેમંત કુમારનું કહે છે કે તેમના મતે, આ એક પ્રીમિયમ મિલકત છે. આ માટે આલિયાએ જે કિંમત ચૂકવી છે તે વધારે નથી. આ મિલકત એવી છે કે જ્યા કોઈપણ સેલિબ્રિટી પૈસા ચૂકવવા માંગશે.આ 'પ્રિમીયમ ફ્લેટ' ઉપરાંત જુહુમાં અલિયાના અન્ય બે ફ્લેટ છે. તેણીએ 201 માં અનુપમ ખેર અને કિરણ ખેર પાસેથી ખરીદા હતા. તેમની કિંમત 5.16 કરોડ અને 3.83 કરોડ હતી.

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત આગામી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘ગલી બોય’નું ટ્રેલર 9 જાન્યુઆરી, બુધવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું.
First published: January 30, 2019, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading