રિલીઝ થયું '3 STOREYS'નું ટ્રેલર, રેણુકા શહાણેનો જોવા મળશે તદ્દન અલગ અંદાજ

News18 Gujarati
Updated: February 9, 2018, 10:23 AM IST
રિલીઝ થયું '3 STOREYS'નું ટ્રેલર, રેણુકા શહાણેનો જોવા મળશે તદ્દન અલગ અંદાજ
આ ફિલ્મ  9મી માર્ચનાં રોજ રિલીઝ થઇ રહી છે ફિલ્મમમાં શરમન જોષી અને પુલકિત પણ મહત્વનાં રોલમાં નજર આવે છે

આ ફિલ્મ  9મી માર્ચનાં રોજ રિલીઝ થઇ રહી છે ફિલ્મમમાં શરમન જોષી અને પુલકિત પણ મહત્વનાં રોલમાં નજર આવે છે

  • Share this:
મુંબઇ: બોલિવૂડ સ્ટાર શરમન જોષી અને પુલકિત સમ્રાટની અપકમિંગ ફિલ્મ ' 3 સ્ટોરીઝ' નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે આ ફિલ્મમાં રેણુકા શહાણે, રિચા ચડ્ઢા લિડ રોલમા છે. ફિલ્મ ની કહાનીઓ તદ્દન અલગ ફ્લેવરની છે. ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારોનું કહેવું છે કે આ ફિલ્મ સસ્પેન્સ અને થ્રિલથી ભરપુર છે. જે દર્શકોને બાંધી રાખવામાં કામયાબ રહેશે. ફિલ્મમાં એક સાથે ત્રણ કહાનીઓ ચાલે છે પણ ત્રણેયનાં તાર એક સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલા છે.

ફિલ્મનાં ટ્રેલરમાં 'ભોલી પંજાબન' એટલે કે રિચા ચડ્ઢા એક ગણિકાનાં રોલમાં છે. તેનો એક ડાઇલોગ ટ્રેલરમાં સાંભળવા મળે છે ' ફિલ્મોમાં જીંદગી ગમે તેટલી સુપરહિટ કેમ ન હોય, રિયલ લાઇફમાં બધુ જ ઉંધુ-ચત્તુ હોય છે' તો લાંબા સમય બાદ ફિલ્મી પડદે રેણુકા શહાણે કમ બેક કરી રહી છે. તેનો લૂક ફિલ્મમાં ખુબજ અલગ જોવા મળી રહ્યો છે. બફકટ હૈર અને ક્રિશ્ચન લૂકમાં તે ઘણી જ હટકે લાગે છે.

આ ફિલ્મ  9મી માર્ચનાં રોજ રિલીઝ થઇ રહી છે ફિલ્મમમાં શરમન જોષી અને પુલકિત પણ મહત્વનાં રોલમાં નજર આવે છે.

First published: February 8, 2018, 6:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading