'ક્યોકી સાસ..'ને થયા 18 વર્ષ, ટીમે કરી રીયૂનિયન પાર્ટી

News18 Gujarati
Updated: July 5, 2018, 3:04 PM IST
'ક્યોકી સાસ..'ને થયા 18 વર્ષ, ટીમે કરી રીયૂનિયન પાર્ટી
એકતા કપૂરની ફેમસ સીરિયલ 'ક્યોકી સાસ ભી કભી બહૂ થી'ને 3 જૂલાઇનાં રોજ 18 વર્ષ થઇ ગયા છે.

એકતા કપૂરની ફેમસ સીરિયલ 'ક્યોકી સાસ ભી કભી બહૂ થી'ને 3 જૂલાઇનાં રોજ 18 વર્ષ થઇ ગયા છે.

  • Share this:
મુંબઇ: એકતા કપૂરની ફેમસ સીરિયલ 'ક્યોકી સાસ ભી કભી બહૂ થી'ને 3 જૂલાઇનાં રોજ 18 વર્ષ થઇ ગયા છે. આ ખાસ અવસર પર શોની સ્ટારકાસ્ટ મળી હતી અને તેમને આ દિવસને ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો. એક્ટ્રેસ જયા ભટ્ટાચાર્ય એટલે કે શોમાં પાયલનો રોલ કરનારી વિલન જયાએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ રીયૂનિયનની પાર્ટીમાં જયા ભટ્ટાચાર્ય, પ્રાચી શાહ, કોમોલિકા, સંદીપ બસ્વાન, ખ્યાતી કેસવાની, રિતુ ચૌધરી, સુમિત સચદેવ અને અન્ય લોકો શામેલ થયા હતાં. જોકે આ પાર્ટીમાં શોનાં લિડ એક્ટર્સ જેમ કે સ્મૃતિ ઇરાની, અમર ઉપાધ્યાય, રોનિત રોય કે અપરા મેહતા જોવા મળ્યા ન હતાં.

First published: July 5, 2018, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading