16 વર્ષની TV સ્ટારે કરવાની હતી ઓનસ્ક્રિન કિસ, માએ કરી બબાલ!

News18 Gujarati
Updated: March 13, 2018, 7:18 PM IST
16 વર્ષની TV સ્ટારે કરવાની હતી ઓનસ્ક્રિન કિસ, માએ કરી બબાલ!
જન્નત નાનપણમાં કલર્સ પરનાં જ શોમાં આવતી હતી. તેણે મહારાણા પ્રતાપમાં પણ ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું

જન્નત નાનપણમાં કલર્સ પરનાં જ શોમાં આવતી હતી. તેણે મહારાણા પ્રતાપમાં પણ ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું

  • Share this:
મુંબઇ: સ્મોલ સ્ક્રિન પર હવે કિસિંગ સીન હોવા સામાન્ય વાત થઇ ગઇ છે. પણ એક 16 વર્ષની સ્ટારના કિસિંગ સીન હોય તેટલી પણ આપણી ઇન્ડસ્ટ્રી બોલ્ડ નથી બની. પણ હાલમાં જ કલર્સ પરનાં શો 'તુ આશિકી'માં પંક્તિ અને આહાન વચ્ચે કિસિંગ સિન ફિલ્માવવામાં આવવાનો હતો. પણ આ સિનને લઇને શોની લિડ એક્ટ્રેસ પંક્તિ એટલે કે જન્નતની માતાએ બબાલ કરી હતી. અને આખી ટીમ આગળ આ માટે ના પાડી દીધી હતી. પછી શોનાં નિર્માતા અને જન્નતની મા વચ્ચે ઝઘડો પણ થયો હતો.જન્નતની માને આ કિસિંગ સિનનું પ્લાનિંગ ખોટુ લાગ્યુ હતું અને તેણે સિન ફિલ્માવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આપને જણાવી દઇએ કે આ શોમાં આહાનનો રોલ રિત્વિક અરોરા પ્લે કરી રહ્યો છે. 

ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂકી છે જન્નતજન્નત નાનપણમાં કલર્સ પરનાં જ શોમાં આવતી હતી. તેણે મહારાણા પ્રતાપમાં પણ ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું.
First published: March 13, 2018, 7:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading