Home /News /entertainment /

27 વર્ષ બાદ બિગ બી-રિશિ કપૂર એકસાથે, જુઓ '102 નોટ આઉટ'નું ટિઝર

27 વર્ષ બાદ બિગ બી-રિશિ કપૂર એકસાથે, જુઓ '102 નોટ આઉટ'નું ટિઝર

ફિલ્મમાં અમિતાભ બચ્ચન 102 વર્ષનાં પિતા અને રિશિ કપૂર 75 વર્ષનાં પૂત્રનાં રોલમાં નજર આવે છે

ફિલ્મમાં અમિતાભ બચ્ચન 102 વર્ષનાં પિતા અને રિશિ કપૂર 75 વર્ષનાં પૂત્રનાં રોલમાં નજર આવે છે

    મુંબઈ : ઇન્ડસ્ટ્રીની એનથની અને અકબરની જોડી એટલે કે અમિતાભ બચ્ચન અને રિશિ કપૂર એક સાથે 27 વર્ષ પછી બિગ સ્ક્રીન પર જોવા મળશે. તે પણ ગુજરાતી નાટક '102 નોટ આઉટ' પરથી બનનારી ફિલ્મમાં.

    ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. જેને લોકોએ સારો એવો પ્રતિષાદ આપ્યો છે. આ ફિલ્મ 4 મેનાં રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન 102 વર્ષનાં પિતા અને રિશિ કપૂર 75 વર્ષનાં પૂત્રનાં રોલમાં નજર આવે છે. આ ફિલ્મનાં રાઇટર અને ડિરેક્ટર સૌમ્ય જોષી છે.



    ફિલ્મ નાટક પરથી આધારિત છે નાટક મુજબ પિતા અને પૂત્રનો સ્વભાવ તદ્દન વિરુદ્ધ છે. પિતા ખુબ જ સકારાત્મક અભિગમ ધરાવે છે જ્યારે પૂત્ર ખુબજ નકારાત્મક. આ ફિલ્મને ડિરેક્ટ ઓહ માય ગોડનાં ડિરેક્ટર ઉમેશ શુક્લા કરી રહ્યાં છે.

    ટિઝરમાં બિગ બી એક ડાઇલોગ બોલતા નજર આવે છે. જે છે, મે દુનિયા કા પહેલાં એસા બાપ હોંગા, જો અપને બેટે કો વૃદ્ધાશ્રમ ભેજેંગા
    Published by:Margi Pandya
    First published:

    Tags: 102 Not out, Amitabh Bacchan, Movie, Rishi Kapoor, Teaser, Video

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन