Home /News /election2017 /

જાણો કચ્છ, બારડોલી, જામનગર અને જુનાગઢનાં નેતા ક્યાંથી કરશે મતદાન

જાણો કચ્છ, બારડોલી, જામનગર અને જુનાગઢનાં નેતા ક્યાંથી કરશે મતદાન

પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 851 ઉમેદવારો મેદાનમાં છે. આજે મતદારો આ તમામ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. તો જોઈએ તમારા જીલ્લાના કયા નેતા પોતે મત ક્યાથી આપશે.

પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 851 ઉમેદવારો મેદાનમાં છે. આજે મતદારો આ તમામ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. તો જોઈએ તમારા જીલ્લાના કયા નેતા પોતે મત ક્યાથી આપશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે 89 બેઠકો માટે મતદાન થી રહ્યું છે. પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 851 ઉમેદવારો મેદાનમાં છે. આજે મતદારો આ તમામ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. તો જોઈએ તમારા જીલ્લાના કયા નેતા પોતે મત ક્યાથી આપશે.

પ્રથમ તબક્કાનું મતદાન

બારડોલી
169 બારડોલી ઈશ્વર પરમાર બાબેન ગામથી મતદાન કરશે
170 મહુવા મોહન ઢોળીયા વાલોડના અંધાત્રી ગામે કરશે
કોંગ્રેસના તુષાર ચૌધરી વ્યારાથી મતદાન કરશે
ગણપત વસાવા ઉમરપાડાના વાડી ગામે કરશે
માંડવી આનંદ ચૌધરી માંડવીના ગોદધા ગામે કરશે

કચ્છ
વાસણ આહિર- સંસદીય સચિવ- રતનાલ, અંજાર

જામનગર
રાઘવજી પટેલ- ધ્રોલ તાલુકાના ઇટાળા ગામે
વસુબેન ત્રિવેદી- ખોડિયાર કોલોની
પૂનમબેન માડમ-સાંસદ-નવાગામ ઘેડ ગામ
ધર્મેન્દ્રસિંહ જાડેજા-નિલકંઠનગર
ચીમનભાઇ સાપરિયા- જામજોધપુરથી કરશે

જૂનાગઢ-
મહેન્દ્રભાઇ મશરૂ-જૂનાગઢના દાણાપીઠથી
રા
First published:

Tags: Bardoli, Bharuch, Botad, Gir-somnath, Kutch, Morbi, Narmada, Porbandar, Tapi, Voting, અમરેલી, ગુજરાત ચૂંટણી, જામનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन