નરેન્દ્ર પટેલનાં આક્ષેપ પર શું કહ્યું વરૂણ પટેલે જાણી લો તમે જ

Network18
Updated: October 23, 2017, 1:36 PM IST
નરેન્દ્ર પટેલનાં આક્ષેપ પર શું કહ્યું વરૂણ પટેલે જાણી લો તમે જ
આ મામલે જ્યારે Etvનાં રિપોર્ટર રુત્વિજ પટેલે વરૂણ પટેલ સાથે વાતચીત કરી ત્યારે વરૂણ પટેલે સ્પષ્ટ કહી દીધુ કે, જો હું ખોટો હોવું તો મારા પર ફોજદારી ગુનો દાખલ કરીને તપાસ ચલાવો. અને આ મામલાની સંપૂર્ણ તપાસ કરાઓ. આ કોંગ્રેસની ચાલ છે
Network18
Updated: October 23, 2017, 1:36 PM IST
ભાજપમાં જોડાયેલાં વરૂણ પટેલ પર પાસનાં કન્વિનર નરેન્દ્ર પટેલે ખાસ આક્ષેપ કર્યો છે. નરેન્દ્ર પટેલે વરૂણ પટેલ પર આક્ષેપ લગાવતા કહ્યું કે તેમણે ભાજપ સાથે મળીને મને એક કરોડ રૂપિયામાં વેંચી નાખ્યો છે.

આ મામલે જ્યારે Etvનાં રિપોર્ટર રુત્વિજ પટેલે વરૂણ પટેલ સાથે વાતચીત કરી ત્યારે વરૂણ પટેલે સ્પષ્ટ કહી દીધુ કે, જો હું ખોટો હોવું તો મારા પર ફોજદારી ગુનો દાખલ કરીને તપાસ ચલાવો. અને આ મામલાની સંપૂર્ણ તપાસ કરાઓ. આ કોંગ્રેસની ચાલ છે.
First published: October 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर