ભાજપનાં ડોર-ટૂ-ડોર કેમ્પેઇનિંગમાં જોડાયા સ્મૃતિ ઇરાની

ગુજરાતમાં ચૂ્ંટણી પ્રચાર અર્થે આવેલા સ્મૃતિ ઇરાનીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપની અત્યાર સુધીની ઉપલ્બધીઓ વિશે વાત કરી છે

ગુજરાતમાં ચૂ્ંટણી પ્રચાર અર્થે આવેલા સ્મૃતિ ઇરાનીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપની અત્યાર સુધીની ઉપલ્બધીઓ વિશે વાત કરી છે

  • Share this:
ગુજરાતમાં ચૂ્ંટણી પ્રચાર અર્થે આવેલા સ્મૃતિ ઇરાનીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપની અત્યાર સુધીની ઉપલ્બધીઓ વિશે વાત કરી છે.

કેન્દ્રીય મંત્રી સમૃતિ ઈરાનીની PC
4500 મહિલાઓ ગ્રામ પંચાયતમાં સરપંચ
તાલુકા પંચાયત માં 56 ટકા બહેનો નેતૃત્વ કરે છે
ગુજરાત સંગઠનમાં 15 મહિલાઓ જિલ્લાની અધ્યક્ષ
કેન્દ્રમાં પ્રથમ વખત 2 મહિલાઓ મહત્વના હોદ્દાઓ પર
11 લાખ 23 હાજર બહેનોને રાંધણ ગેસ યોજનાનો લાભ મળ્યો
દીકરીઓને મફત શિક્ષણ આપી રાજ્ય સરકાર દ્વારા મહત્વનો સામાજિક સુધારો લાવાયો
સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરવામાં આવી
33% આરક્ષણ પોલીસ વિભાગમાં મહિલાઓને અનામત મળે તેવી યોજના ભાજપ સરકારે કરી
1 કરોડથી વધુ બહેનોને આરોગ્ય સેવા આપવામાં આવી
આગામી ચૂંટણીમાં પણ મહિલાઓ ભાજપનો સાથ આપશે
First published: