Home /News /election2017 /ચૂંટણી બાદ શું કરી રહ્યા છે હિમાચલ પ્રદેશનાં CM વીરભદ્ર સિંહ ?
ચૂંટણી બાદ શું કરી રહ્યા છે હિમાચલ પ્રદેશનાં CM વીરભદ્ર સિંહ ?
હિમાચલ વિધાનસભા પ્રદેશની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ પ્રદેશનાં બધા જ નેતાઓ હાલમાં આરામ ફરમાવી રહ્યાં છે પ્રદેશનાં મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનાં અંગત નિવાસ હોલીલોંજમાં આામની પળો માણી રહ્યાં છે
હિમાચલ વિધાનસભા પ્રદેશની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ પ્રદેશનાં બધા જ નેતાઓ હાલમાં આરામ ફરમાવી રહ્યાં છે પ્રદેશનાં મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનાં અંગત નિવાસ હોલીલોંજમાં આામની પળો માણી રહ્યાં છે
હિમાચલ વિધાનસભા પ્રદેશની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ પ્રદેશનાં બધા જ નેતાઓ હાલમાં આરામ ફરમાવી રહ્યાં છે પ્રદેશનાં મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનાં અંગત નિવાસ હોલીલોંજમાં આામની પળો માણી રહ્યાં છે. આ સમયે ન્યૂઝ-18 સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હિમાચલ સાથે ખાસ વાતચીતમાં મુખ્યમંત્રી વીરભદ્રનું કહેવું છે રાજ્યમાં વધુમાં વધુ મતદાન સરાકરનાં હકમાં કર્યો છે. હાલમાં અહીંનું વાતાવરણ ઘણુ સારુ છે. તેથી અહીં મતદાનમાં સૌએ ઉત્સાહથી ભાગ લીધો છે.
ભાજપનાં કેનદ્રીય નેતાઓની અભદ્ર ભાષા પર આપત્તિ જતાવતા તેમણે કહ્યું કે, ભાજપનાં નેતાઓનાં પ્રચારનાં કોઇ ખાસ અસર જનતા પર નથી થયો. પ્રદેશની જનતા દેવી-દેવતાઓમાં વિશ્વાસ કરે છે. મુખ્યમંત્રીનું કહેવું છએ કે, તે પ્રેદશની રાજનીતિનાં ડોક્ટર છે. અને તેઓને જનતાની નર્વ્સ જાણી ગયા છે. જનતાએ કોંગ્રેસને મત આપ્યા છે.
પંડિત સુખરામનાં પાર્ટી છોડવા અંગે પુછાતા વીરભદ્ર સિંહે કહ્યું કે, અનિલ શર્માનાં પાર્ટી છોડવાથી કોઇ જ ફરક પડ્યો નથી. આ ઉપરાંત, પાર્ટીનાં અન્ય સભ્યોને કાઢી નાખવા પર મુખ્યમંત્રીએ કહ્યું કે , આવા નિર્ણય ઘણી વખત પક્ષપાતથી લેવામાં આવે છે જે યોગ્ય નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર