રાહુલ ગાંધીએ પારલેજી બિસ્કિટ, સુરતી લોચો અને ચાની માણી મજા

Network18 | News18 Gujarati
Updated: November 8, 2017, 5:46 PM IST
રાહુલ ગાંધીએ પારલેજી બિસ્કિટ, સુરતી લોચો અને ચાની માણી મજા
સુરતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ હીરા અને કાપડના વેપારીઓની વચ્ચે થોડો સમય મળતાં ચા નાસ્તો કર્યો હતો. જેમાં વરાછા મેઈન રોડ પર રોડ પર આવેલી સોમનાથમાં રાહુલ ગાંધીએ ચા-નાસ્તો કર્યો હતો.
Network18 | News18 Gujarati
Updated: November 8, 2017, 5:46 PM IST
સુરતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ હીરા અને કાપડના વેપારીઓની વચ્ચે થોડો સમય મળતાં ચા નાસ્તો કર્યો હતો. જેમાં વરાછા મેઈન રોડ પર રોડ પર આવેલી સોમનાથમાં રાહુલ ગાંધીએ ચા-નાસ્તો કર્યો હતો. અહીં રાહુલ ચા-નાસ્તા સાથે બિસ્કીટ અને સુરતી લોચા-ખમણનો સ્વાદ ચાખ્યો હતો. સામાન્ય માણસની જેમ જ તેમણે નાસ્તો કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, આ અગાઉની મુલાકાતમાં રોડ સાઈડના ઢાબામાં હાઈ વે પર રાહુલે ડીનર કર્યું હતું.
First published: November 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर