VIDEO: કોંગ્રેસનાં 'કોહિનૂરે' સુરતની ડાયમંડ ફેક્ટરીમાં ઘસ્યા હીરા

Network18 | News18 Gujarati
Updated: November 8, 2017, 5:44 PM IST
VIDEO: કોંગ્રેસનાં 'કોહિનૂરે' સુરતની ડાયમંડ ફેક્ટરીમાં ઘસ્યા હીરા
સવારે એરપોર્ટ પર કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીની આ મુલાકાત દરમિયાન ડાયમંડ ફેક્ટરીનું નિરિક્ષણ કર્યુ હતું. તેમજ હીરા અંગે માહિતી મેળવી હતી. એટલું જ નહીં તેમણે હીરા પણ ઘસ્યા હતાં.
Network18 | News18 Gujarati
Updated: November 8, 2017, 5:44 PM IST
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ફરી એક દિવસના સુરત પ્રવાસે આવ્યા છે. સવારે એરપોર્ટ પર કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીની આ મુલાકાત દરમિયાન ડાયમંડ ફેક્ટરીનું નિરિક્ષણ કર્યુ હતું. તેમજ હીરા અંગે માહિતી મેળવી હતી. એટલું જ નહીં તેમણે હીરા પણ ઘસ્યા હતાં.
First published: November 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर