અમદાવાદ : ISIS આતંકવાદીઓનાં સંપર્કમાં હતી શાઝિયા, સ્મગ્લિંગ માટે કરાઇ હતી તૈયાર

Network18 | News18 Gujarati
Updated: November 8, 2017, 5:34 PM IST
અમદાવાદ : ISIS આતંકવાદીઓનાં સંપર્કમાં હતી શાઝિયા, સ્મગ્લિંગ માટે કરાઇ હતી તૈયાર
અદમાવાદથી પકડાયેલાં બે આતંકવાદીઓનાં સતત સંપર્કમાં રહેનારી શાઝિયાનો પત્તો લાગી ગયો છે. કોલકત્તાની બેંકમાં કામ કરનારી શાઝિયા તમિલનાડુમાં રહે છે અને એર હોસ્ટેસ છે. તેને ખાસ સ્મગ્લિંગ માટે તૈયાર કરવામાં આવી હતી. તે આતંકવાદી કાસિમનાં સતત સંપર્કમાં હતી
Network18 | News18 Gujarati
Updated: November 8, 2017, 5:34 PM IST
અદમાવાદથી પકડાયેલાં બે આતંકવાદીઓનાં સતત સંપર્કમાં રહેનારી શાઝિયાનો પત્તો લાગી ગયો છે. કોલકત્તાની બેંકમાં કામ કરનારી શાઝિયા તમિલનાડુમાં રહે છે અને એર હોસ્ટેસ છે. તેને ખાસ સ્મગ્લિંગ માટે તૈયાર કરવામાં આવી હતી. તે આતંકવાદી કાસિમનાં સતત સંપર્કમાં હતી.

અમદાવાદઃ ISIS મામલે નવો ખુલાસો
શાઝિયાનો લાગી ગયો પત્તો
કોલકત્તામાં બેંકમાં કરે છે નોકરી

કાસિમ સાથે સતત સંપર્કમાં હતી શાઝિયા
એર હોસ્ટેસને પણ કરાઇ ટ્રેસ
તમિલનાડુમાં રહે છે એર હોસ્ટેસ
સ્મગ્લિંગ માટે કરાઈ હતી તૈયાર
જબી-ઉલ્લા નામના શખ્સે કરી હતી તૈયાર
એર હોસ્ટેસ અને કાસિમ સંપર્કમાં
એર હોસ્ટેસ યુવતિ ટેરર મોડ્યુલથી અજાણ
રુપિયાની લાલચે કરવાની હતી સ્મગ્લિંગ
કાસિમ સ્મગ્લિંગના રુપિયાથી કરવાનો હતો હુમલો
જબી-ઉલ્લાની પણ નેશનલ એજન્સી કરી હતી તપાસ
શાઝિયા અને એર હોસ્ટેસને બનાવી શકાય છે સાક્ષી
First published: November 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर