LIVE: અક્ષરમાં અવસર: પ્રધાનમંત્રી પાટનગરમાં પ્રમુખ સ્વામીને પાઠવી પુષ્પાજંલિ

Network18 | News18 Gujarati
Updated: November 2, 2017, 7:43 PM IST
LIVE: અક્ષરમાં અવસર: પ્રધાનમંત્રી પાટનગરમાં પ્રમુખ સ્વામીને પાઠવી પુષ્પાજંલિ
Network18 | News18 Gujarati
Updated: November 2, 2017, 7:43 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના અક્ષરઘામ મંદિરનાં રજત મહોત્સવમાં ભાગ લેવા પહોંચી ગયા છે જ્યાં તેમણે પુષ્પાજંલિ અને જલાભિષેક કર્યો.

મંદિર પર લાઇટ શો થકી 25 વર્ષની ઝાંખી દર્શાવવામાં આવી છે. તેમજ અહીં સનાતનમ્ શો PM મોદીએ નિહાળ્યો હતો.



 

-25 વર્ષે રજતજયંતિ મોહોત્સવ માટે જ્યારે મને પૂછવામાં આવ્યું હતું ત્યારે મેં કહ્યું હતું કે હું મહેમાન બની આવું..

-મારું સૌભાગ્ય છે કે જ્યારથી હું સમજણો થયો ત્યારથી પ્રમુખ સ્વામી થી નીકળતાં અનુભવતો હતો...

-કોઈ પણ સંગઠન આધ્યામિક હોય કે સામાજિક હોય તેનો ફેલાવો થાય પરંતુ પ્રમુખ સ્વામી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય ને ઉંચાઈ પર લઈ ગયા હતા..

-પ્રમુખ સ્વામી એ માત્ર મંદિર ઉભા નથી કર્યા પરંતુ સામાજિક ચેતના ના કેન્દ્રો ઉભા કર્યા હતા..

-સમય અનુકૂળ પરિવર્તન ભારતમાં લવાનું કામ પ્રમુખ સ્વામી એ કર્યું છે..
First published: November 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर