PM મોદી દહેજ પહોચ્યા, દિવ્યાંગ બાળકો સાથે કરી રો-રો ફેરીની સફર

Network18 | News18 Gujarati
Updated: October 22, 2017, 4:31 PM IST
PM મોદી દહેજ પહોચ્યા, દિવ્યાંગ બાળકો સાથે કરી રો-રો ફેરીની સફર
Network18 | News18 Gujarati
Updated: October 22, 2017, 4:31 PM IST
ગુજરાત રાજ્યને પ્રધાનમંત્રી મોદીએ નવ વર્ષની અનોખી ભેટ આપી છે. ઘોઘા-દહેજ વચ્ચેની આ રો-રો સેવા ગુજરાતને ઘણી લાભદાઇ નીવડશે. કારણ કે તે 310 કિલો મિટરનું અંતર માત્ર 31 કિલોમિટરમાં પૂર્ણ કરશે. દરિયા વચ્ચેથી પસાર થતી આ સેવાની પહેલી સફર પ્રધાનમંત્રી મોદીએ દિવ્યાંગ બાળકો સાથે માણી. આ સમયે તેમની સાથે 30થી 40 જેટલાં બાળકો બોટમાં હાજર હતા.

દહેજમાં મોદીનું સંબોધન


PM મોદીનું મિશન ગુજરાત

દહેજમાં PM મોદીએ કર્યું સંબોધન
દહેજ લઘુ ભારત છેઃ PM
રો-રો ફેરી સર્વિસ સૌરાષ્ટ્ર, દહેજનો વિકાસ કરશે
8 કલાકની મુસાફરી 1 કલાકમાં થશે
રો-રો ફેરી સર્વિસથી લોકોનું જીવન સરળ બનશે
સરદાર પટેલ અને આંબેડકરના સપનાનો એક પડાવ પૂર્ણ કર્યો
દમણ-દીવ, પીપાવાવ, હજીરા, મુંબઈ સુધી શરૂ કરાશે સર્વિસ
કચ્છમાં પણ અમલી બનાવાશે રો-રો ફેરી સર્વિસ
પ્રવાસન ક્ષેત્રોને નવો વેગ મળશે
બીજા રાજ્યો પણ આ મોડલની પ્રેરણા લેશે
દેશ પાસે 7500 કિમીનો સમુદ્ર કિનારો
ટ્રાન્સપોર્ટના કારણે ચીજવસ્તુઓ મોંઘી થાય છે
સ્વતંત્રતા બાદ વર્ષ 1995માં પોર્ટ પોલિસી શરૂ કરાઈ
જળશક્તિને સમજવામાં બહુ જ વિલંબ થયો
જળશક્તિથી દેશનું સ્વપ્ન પૂર્ણ થશેઃ PM
અમે ન્યૂ ઈન્ડિયાના સપનાને સાકાર કરીશું
જમીન માર્ગની જેમ હવે જળમાર્ગને પણ વિકસાવાશે
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી કેળવવાનો અમારો પ્રયાસ
કનેક્ટિવિટીથી દેશનો વિકાસ સરળ બનશે
સાગરમાળા પ્રોજેક્ટ ન્યૂ ઈન્ડિયાનો આધાર
સાગરમાળા પ્રોજેક્ટથી 1 કરોડ નવી રોજગારી મળશે
આપણા બંદરો સમૃદ્ધિના પ્રવેશદ્વારઃ PM
અમારી સરકાર બ્લૂ ઈકોનોમી માટે કરી રહી છે કામઃ PM
બ્લૂ ઈકોનોમી ન્યૂ ઈન્ડિયાનો આધાર બની રહી છે
21મી સદીની ક્રાંતિ સમુદ્રના માધ્યમથી થશે
મેં જે ગુજરાતમાં શિખ્યું, તે દિલ્હીમાં ઘણું કામ આવ્યું
GST આવવાથી ભ્રષ્ટાચાર બંધ થયો
દશકોની વ્યવસ્થાને અમે બદલવા માગીએ છીએ
દેશમાં ઈમાનદાર અર્થવ્યવસ્થા સ્થાપવાનો પ્રયાસ
આવનાર સમયમાં દર અડધા કલાકે ફેરી સર્વિસ મળશે
ઘોઘા ટુ ગોવા સુધી ફેરી સર્વિસ શરૂ કરાશે
ગુજરાતનો સમુદ્રતટ થશે વિકસિત
હવેનો યુગ સમુદ્ર તટના વિકાસનો યુગઃ PM


Modi at Dahej 3

 

Modi at Dahej 4

Modi at Dahej 5

Modi at Dahej 2





First published: October 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर