Home /News /election2017 /

વિવાદોની વચ્ચે દીપિકા-શાહિદની 'પદ્માવતી'નું નવું સોન્ગ રિલીઝ, જોઇ લો વીડિયો

વિવાદોની વચ્ચે દીપિકા-શાહિદની 'પદ્માવતી'નું નવું સોન્ગ રિલીઝ, જોઇ લો વીડિયો

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતિનો વિવાદ સમવાનો નામ જ નથી લઇ રહ્યો. આ ફિલ્મનાં વિવાદ હાલમાં દેશભરમાં મુદ્દો બની ગયો છે. તો આ વિવાદોની વચ્ચે જ ફિલ્મનું નવું સોન્ગ રિલીઝ થયુ છે

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતિનો વિવાદ સમવાનો નામ જ નથી લઇ રહ્યો. આ ફિલ્મનાં વિવાદ હાલમાં દેશભરમાં મુદ્દો બની ગયો છે. તો આ વિવાદોની વચ્ચે જ ફિલ્મનું નવું સોન્ગ રિલીઝ થયુ છે

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનો વિવાદ સમવાનો નામ જ નથી લઇ રહ્યો. આ ફિલ્મનાં વિવાદ હાલમાં દેશભરમાં મુદ્દો બની ગયો છે. તો આ વિવાદોની વચ્ચે જ ફિલ્મનું નવું સોન્ગ રિલીઝ થયુ છે. રાજા રતન અને પદ્માવતી વચ્ચેનો રોમાન્સ આ સોન્ગમાં દર્શાવવામાં આવ્યો છે.

એક દિલ એક જાન.. સોન્ગને અવાજ આપ્યો છે શિવમ પાઠક. તો સોન્ગનું મ્યૂઝિક ખુદ સંજય લિલા ભણસાલીએ આપ્યું છે. આ સોન્ગનાં લિરિક્સ એ. એમ. તુરાઝે લખ્યા છે.

First published:

Tags: Deepika Padukone, New Song, Padmavati, Ranveer Singh, Sanjay Leela Bhansali, Shahid Kapoor

આગામી સમાચાર