સેનાનાં જવાનો અને NRIને પ્રોક્સી વોટિંગની મળી શકે સુવિધા

Network18 | News18 Gujarati
Updated: November 10, 2017, 12:18 PM IST
સેનાનાં જવાનો અને NRIને પ્રોક્સી વોટિંગની મળી શકે સુવિધા
જે બાદ NRI એટલે કે વિદેશમાં રહેતાં ભારતીયો અને સેનામાં શરહદ પર લડતા જવાનો પ્રોક્સી વોટિંગ કરી શકે તેવી પણ શક્યતાઓ છે
Network18 | News18 Gujarati
Updated: November 10, 2017, 12:18 PM IST
વિદેશમાં રહેતા ભારતીયો અને સેના પર લડતા જવાનોને પણ દેશમાં યોજાનારી ચૂંટણીમાં પોતાનો મત આપવાનો અધિકાર મળે તે માટે એક ખાસ બિલ તૈયાર કરવામાં આવ્યું છે જેનાં પર સંસદમાં શિયાળુ સત્ર દરમિયાન ચર્ચા થશે.

કેન્દ્ર સરકારે આર.પી. અધિનિયમમાં સુધારા માટે બિલને હાલમાં સુપ્રત કરવા કહ્યું છે. સુધારા બાદ તેને સંસંદનાં શિયાળુ સત્રમાં રજુ કરવામાં આવશે.

જે બાદ NRI એટલે કે વિદેશમાં રહેતાં ભારતીયો અને સેનામાં શરહદ પર લડતા જવાનો પ્રોક્સી વોટિંગ કરી શકે તેવી પણ શક્યતાઓ છે.

Indian Army
First published: November 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर