સિરમૌર જિલ્લામાં ભાજપએ તમામ સીટ પર જીતનો દાવો કર્યો છે. જિલ્લાનાં તમામ ભાજપ ઉમેદવારને વીરવારને નાહનમાં વિધાનસભા ચૂંટણીમાં આવનારા પરિણામને લઇને મંથન કરી રહ્યાં છે. બેઠકમાં મુખ્યરૂપે ભાજપનાં મુખ્ય પ્રવક્તા રાજીવ બિંદલ હાજર રહ્યાં હતા.

ભાજપનાં નાહન સ્થિત કાર્યાલયમાં બેઠક થઇ હતી. નેતાઓની સાથે કાર્યકર્તાઓએ પણ મતાદનની ગણતકરી કરતાં કહ્યું હતું કે ભાજપને મોટી સંખ્યામાં વોટ મળ્યા છે અને તેને તમામ બેઠક પર જીતની આશા છે.
રાજીવ બિંદલ, મુખ્ય પ્રવક્તા હિમાચલ ભાજપ તેમજ નાહન સીટનાં ઉમેદવારનું કહેવું છે કે, સિરમૌર જિલ્લામાં આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન થયુ છે. જે સીધી રીતે બદલાવનાં સંકેત છે. નેતાઓ દાવો કરી રહ્યાં છે કે સિરમોર જિલ્લામાં આ વખતે કોંગ્રેસના સુપડા સાફ થઇ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર