Home /News /election2017 /

હું નપુંસક નથી મારે પણ લગ્ન કરવાનાં છે: હાર્દિક પટેલ

હું નપુંસક નથી મારે પણ લગ્ન કરવાનાં છે: હાર્દિક પટેલ

હાર્દિક પટેલનો આજે કથિત વીડિયો સામે આવ્યો છે તે બાદ આજે તેણે પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને તે હાલમાં ભાજપ અને કોંગ્રેસ વિશે પોતાનો મત રજુ કરી રહ્યો છે

હાર્દિક પટેલનો આજે કથિત વીડિયો સામે આવ્યો છે તે બાદ આજે તેણે પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને તે હાલમાં ભાજપ અને કોંગ્રેસ વિશે પોતાનો મત રજુ કરી રહ્યો છે

હાર્દિક પટેલનો આજે કથિત વીડિયો સામે આવ્યો છે તે બાદ આજે તેણે પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને તે હાલમાં ભાજપ અને કોંગ્રેસ વિશે પોતાનો મત રજુ કરી રહ્યો છે. અનામત અંગે વાત કરતાં તેણે કહ્યું કે, ક્યાંય એવું નથી લખ્યું કે 50 ટકાથી વધુ અનામત જાહેર ન કરી શકાય.

હાર્દિકે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં તેણે અનામતઅને કથિત વીડિયો બંને વિશે વાત કરી. અનામત અંગે વાત કરતાં તેણે સ્પષ્ટ કર્યુ કે અમારે કોંગ્રેસ સાથે કોઇ મિત્રતા નથી. હું ત્રણ વર્ષ સુધી કોઇ જ પાર્ટીમાં જોડાવવાનો નથી.
કથિત વીડિયો અંગે હાર્દિક પટેલની પત્રકાર પરિષદ

-"ગંદી રાજનીતિની હવે શરૂઆત થઈ છે"
-"ગુજરાતની મહિલાઓએ હવે જાગૃત થવાનું છે"
-સીડી મામલે 18 તારીખે માણસાની સભામાં જાહેર કરીશ પુરાવા
-હાર્દિક પટેલે કહ્યું, CD ખોટી છે
-નલિયા કાંડની તપાસ ભાજપ નથી કરી રહીં અને મારી પાછળ પડી છે
-હું નપુંશક નથી હું પણ પુરૂષ છું. મારે પણ લગ્ન કરવાનાં છે
-મારું પણ પરિવાર હશે અને બાળકો પણ થશે.
-ભાજપે ગંદી રાજનીતિ કરી શરૂ કરી
-ગુજરાતની અદંર ભાજપને સત્તા જોયતી હોય તો તેમણે હાર્દિક પટેલને બદનામ કરવો જ પડશે
આંદોલન મુદ્દે હાર્દિક પટેલની પત્રકાર પરિષદ
કોર કમિટી આંદોલનની પ્રાથમિકતાઃ હાર્દિક પટેલ
"કોંગ્રેસ સાથે અમારે કોઈ મિત્રતા નથી"
"કોંગ્રેસે આપેલા વિકલ્પો મુદ્દે અમે કરી રહ્યા છે ચર્ચા"
"કોંગ્રેસ આપેલી ફોર્મ્યુલા પર વિચાર"
અમારા મુદ્દા ભવિષ્ય માટે છેઃ હાર્દિક પટેલ
"અમારા મુદ્દા યુવાનો માટે છે"
"હું 3 વર્ષ સુધી કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી"
"અમે કોઈ પાર્ટીના સમર્થનમાં નહીં"
"બંધારણ મુજબ અમને અનામત મળી શકે છે"
"અમે SPG સાથે પણ કરીશું વાત"
First published:

Tags: Bjp gujarat, Congress Gujarat, PMO India, નરેન્દ્ર મોદી, હાર્દિક પટેલ

આગામી સમાચાર