ગૃહિણીઓનું બજેટ આજથી ખોરવાશે, રાંધણગેસમાં 93 રૂપિયાનો વધારો

Network18 | News18 Gujarati
Updated: November 1, 2017, 12:18 PM IST
ગૃહિણીઓનું બજેટ આજથી ખોરવાશે, રાંધણગેસમાં 93 રૂપિયાનો વધારો
આ સાથે જ ઘરેલુ નોન સબસિડી વાળા ગેસ સિલેન્ડર પર 93 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે જ્યારે કોમર્શિલ ગેસ સિલેન્ડર પર 145 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ આજથી જ અમલી કરવામાં આવ્યા છે
Network18 | News18 Gujarati
Updated: November 1, 2017, 12:18 PM IST
-રાંધણગેસનો ભાવ વધારો આજથી અમલી
-ઘરેલું નોન સબસિડી ગેસ સિલિન્ડેરમાં રૂ.93નો વધારો
-કોર્મશિયલ ગેસ સિલેન્ડરમાં રૂ.145નો વધારો

એક તરફ જ્યાં ચૂંટણીનાં પડઘમ સંભળાઇ રહ્યાં છે અને ઇલેક્શનને ગણતરીનાં દિવસો હવે બાકી છે ત્યારે સરકારની આ ચૂક તેમની મહિલાઓની વોટ બેંક તોડી શકે છે. આજથી જ રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસનાં ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

આ સાથે જ ઘરેલુ નોન સબસિડી વાળા ગેસ સિલેન્ડર પર 93 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે જ્યારે કોમર્શિલ ગેસ સિલેન્ડર પર 145 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ આજથી જ અમલી કરવામાં આવ્યા છે.
First published: November 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर