ગુજરાત ઇલેક્શન 2017: કોંગ્રેસનાં સંભવિત ઉમેદવારોની લિસ્ટ થઇ જાહેર, કરી લો તમે પણ એક નજર

ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોના નામો પર મંથન મંથન કરવા મળેલી કોંગ્રેસની બેઠક સંપન્ન થઈ છે. કોંગ્રેસ સચિવ રાજીવ સતવના ઘરે આ બેઠક મળી હતી. બેઠકમાં દરેક નામો પર ચર્ચા વિચારણા અને મંથન કર્યા બાદ કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી તૈયાર કરી લીધી છે

ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોના નામો પર મંથન મંથન કરવા મળેલી કોંગ્રેસની બેઠક સંપન્ન થઈ છે. કોંગ્રેસ સચિવ રાજીવ સતવના ઘરે આ બેઠક મળી હતી. બેઠકમાં દરેક નામો પર ચર્ચા વિચારણા અને મંથન કર્યા બાદ કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી તૈયાર કરી લીધી છે

  • Share this:
ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોના નામો પર મંથન મંથન કરવા મળેલી કોંગ્રેસની બેઠક સંપન્ન થઈ છે. કોંગ્રેસ સચિવ રાજીવ સતવના ઘરે આ બેઠક મળી હતી. બેઠકમાં દરેક નામો પર ચર્ચા વિચારણા અને મંથન કર્યા બાદ કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી તૈયાર કરી લીધી છે. જોકે આ ઉમેદવારની લિસ્ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તેમજ સોર્સિસનું કહેવું છે કે હાલ  સુધી કોઇ જ લિસ્ટ તૈયાર થઇ નથી. ત્યારે અમે આપ માટે ગુજરાત ચૂંટણી 2017નાં કોંગ્રેસનાં ઉમેદવારની સંભવિત લિસ્ટ લઇને આવ્યા છીએ કરી લો એક નજર

કોંગ્રેસનાં સંભવિત ઉમેદવારની લિસ્ટ

પોરબંદર-અર્જુનભાઇ મોઢવાડિયા
ડભોઇ - સિદ્વાર્થભાઇ પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ
વિરમગામ - અલ્પેશ ઠાકોર
જામનગર ઉત્તર - વિક્રમ માંડમ
બોટાદ - મનહરભાઈ વસાણી
રાજુલા - પ્રતાપભાઈ વરૂ
ભૂજ - અર્જુનભાઈ પટેલ
જસદણ - કુંવરજીભાઈ બાવળીયા
લીંબડી - સોમાભાઈ પટેલ
સુરત ઉત્તર - દિનેશભાઈ કાછડિયા
તાલાળા - ભગવાનભાઈ બારડ
ભરૂચ - ઈકબાલભાઈ પટેલ
ટંકારા - લલિતભાઈ કગથરા
જામજોધપુર- ચિરાગ કાલરીયા
કાલાવડ - કાનજી પી બથવાર
રાજકોટ પૂર્વ ઇન્દ્રનિલ રાજયગુરૂ બેઠક બદલી પશ્ચિમમાં CM ની સામે લડશે
શક્તિસિંહ ગોહિલ, ભાવનગર પશ્ચિમ બેઠક ( ભાજપ પ્રમુખ સામે ) હાલ અબડાસાના ધારાસભ્ય
ખંભાળિયા - મેરામણ ગૌરિયાની જગ્યાએ મૈરક ચાવડા, મુળુભાઇ કડોરીયા
દ્વારકા - મેરામણ ગોરિયા ( ખંભાળિયા બેઠક થી બદલશે )
વ્યારા - પુનાભાઇ ગામીત
વાંકાનેર - મોહમદ પીરઝાદા
માણાવદર - જવાહરભાઈ ચાવડા
વિસાવદર - હર્ષદભાઈ રીબડીયા
માંગરોળ - બાબુભાઈ વાજા
ઉના - પુંજાભાઈ વંશ
અમરેલી - પરેશભાઈ ધાનાણી
પાલીતાણા - પ્રવિણસિંહ રાઠોડ
માંડવી - આનંદભાઈ ચૌધરી
ધરમપુર - કિશનભાઈ પટેલ
ડાંગ - મગલભાઇ ગાવિત
કપરાડા - જીતુભાઇ ચૌઘરી
First published: