Home /News /election2017 /

એજન્ડા ગુજરાત: ચૂંટણીનાં મહારથીઓ એકમંચ પર, 14 નવેમ્બરે સાંજે 6:30 કલાકે

એજન્ડા ગુજરાત: ચૂંટણીનાં મહારથીઓ એકમંચ પર, 14 નવેમ્બરે સાંજે 6:30 કલાકે

ગુજરાતી મીડિયાનાં ઈતિહાસમાં પહેલીવાર આપ એક સાથે એક મંચ પર ચૂંટણીનાં મહારથીઓને જોઈ શકશો. અમે તમારા માટે લાવી રહ્યા છીએ 'એજન્ડા ગુજરાત'. આ વિશેષ કાર્યક્રમમાં ચૂંટણીનાં ચાણક્ય ગણાતા અમિત શાહ જણાવશે તેમની વ્યુહરચના તો આ વ્યુહરચનાના તોડ પર વાત કરશે કોંગ્રેસ દિગ્ગજ નેતા અહેમદ પટેલ.

મુખ્યમંત્રી વિજય રૂપાણી 'એજન્ડા ગુજરાત'નાં મહેમાન બનશે તો સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી આવશે આમને સામને.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલ જેવા 2017ની ચૂંટણીના પટેલ ચહેરાઓ તેમની રણનીતિ અંગે કરશે વાત. તો અન્ય વિકલ્પનાં દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા અને પ્રફુલ પટેલ પણ એજન્ડા ગુજરાતનો બનશે ભાગ.

તો આવતીકાલે 14 નવેમ્બર મંગળવારની સાંજે 6.30 કલાકથી Etv ગુજરાતી પર જોવાનું ચુકશો નહીં અમારો વિશેષ કાર્યક્રમ 'એજન્ડા ગુજરાત'.

First published:

Tags: Bharat Singh Solanki, GujaratElection2017, Vijay Rupani, અમિત શાહ, અહેમદ પટેલ, જીતુ વાઘાણી, નિતિન પટેલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन