Home /News /election2017 /

1 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં પકડાયો 1.94 કરોડનો દારૂ: EC

1 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં પકડાયો 1.94 કરોડનો દારૂ: EC

ગુજરાતમાં ચૂંટણીને હવે જ્યારે ગણતરીનાં દિવસો જ બાકી છે ત્યારે ઇલેક્શન કમિશનની આંખો પણ ગુજરાત પર ટકી ગઇ છે. એવામાં ઇલેક્શન કમિશને પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કર્યુ છે કે, પહેલી ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં 1.94 કરોડ રૂપિયાનો દારુ, 4 લાખ રૂપિયાનો ગાંજો અને 8.7 કરોડ રૂપિયાનું સોનું પક્ડાયું છે.

વધુ જુઓ ...

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીને હવે જ્યારે ગણતરીનાં દિવસો જ બાકી છે ત્યારે ઇલેક્શન કમિશનની આંખો પણ ગુજરાત પર ટકી ગઇ છે. એવામાં ઇલેક્શન કમિશને પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કર્યુ છે કે, પહેલી ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં 1.94 કરોડ રૂપિયાનો દારુ, 4 લાખ રૂપિયાનો ગાંજો અને 8.7 કરોડ રૂપિયાનું સોનું પક્ડાયું છે.

ECની પ્રેસ કોન્ફરન્સનાં મહત્વનાં મુદ્દા
-પ્રાઇવેટ ટીવીમાં મફત પ્રચાર અંગે રજૂઆત
-નવા 17 લાખ વોટર્સનો ઉમેરો
-વોટિંગના 7 દિવસ પહેલાં ફોટો સ્લીપ અપાશે
-50264 પોલિંગ સ્ટેશન
-તમામ મથકોએ VVPAT ઉપલબ્ધ
-VVPATના ઉપયોગ અંગે માહિતી અપાઇ
-લાયસન્સ સિવાયના હથિયાર જમા કરાવો
-દારૂના ડિસ્ટ્રીબ્યુશન પર રોક માટે પગલાં લેવાયાં
-ઉમેદવારોની તમામ માહિતી ઇસીના વેબ પર ઉપલબ્ધ
-1.94 કરોડનો દારૂ પહેલી ડિસેમ્બર સુધી પકડ્યો
-4 લાખનો ગાંજો અને 8.7 કરોડનું સોનું પકડ્યું
-તમામ EVM અને VVPATની ચકાસણી કરાઇ

First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017

આગામી સમાચાર