Home /News /election2017 /આ વખતે આવશે ભાજપની સરકાર, 1990થી વધુ સિટ્સ મળશે: શાંતા કુમાર
આ વખતે આવશે ભાજપની સરકાર, 1990થી વધુ સિટ્સ મળશે: શાંતા કુમાર
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં પાલમપુરમાં લોકોએ ભારેમાત્રામાં મતદાન કર્યુ છે. કાંડા જિલ્લામં પાલમપુર વિધાનસભાનાં આઇમા સ્થિત પોલીંગ બૂથ પર ભાજપનાં સાંસદ શાંતા કુમારે તેમનાં પરિવાર સાથે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે, આગામી સરકાર ભાજપની રહેશે.

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં પાલમપુરમાં લોકોએ ભારેમાત્રામાં મતદાન કર્યુ છે. કાંડા જિલ્લામં પાલમપુર વિધાનસભાનાં આઇમા સ્થિત પોલીંગ બૂથ પર ભાજપનાં સાંસદ શાંતા કુમારે તેમનાં પરિવાર સાથે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે, આગામી સરકાર ભાજપની રહેશે. અને આ વખતે હિમાચલ પ્રદેશમાં નવો સુર્યોદય થશે. વર્ષ 1990માં ભાજપને જેટલી સીટ્સ મળી હતી તેનાં કરતાં પણ વધુ સીટ્સ 2017ની આ ચૂંટણીમાં મળશે.
સાંસદ શાંતા કુમારે કહ્યું કે રાજ્યમાં મોટા પરિવર્તન થવા જઇ રહ્યાં છે. સરકાર બદલાશે અને જનતા પણ આ વખતે અમારી સાથે છે. મને વિશ્વાસ ચે કે ભાજપનાં ઉમેદવાર જીતશે. અમે પણ જાણીએ છીએ કે જનતાને કોંગ્રેસથી મુક્તિ જોઇએ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર