યોગીની રેલીમાં પોલીસે બધાની સામે ઉતરાવ્યો એક મહિલાનો બુરખો

Margi | News18 Gujarati
Updated: November 22, 2017, 12:59 PM IST
યોગીની રેલીમાં પોલીસે બધાની સામે ઉતરાવ્યો એક મહિલાનો બુરખો
ઉત્તર પ્રદેશનાં બલિય જિલ્લામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રેલીમાં પોલીસે ચેકિંગનાં નામે જાહેરમાં એક મહિલાનો બુરખો ઉતરાવ્યો હતો. મહિલા ભાજપની સમર્થક હતી. મહિલાનું કહેવું છેકે, તે રેલીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સાંભળવા ગઇ હતી.

  • Share this:
બલિયા: ઉત્તર પ્રદેશનાં બલિયા જિલ્લામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રેલીમાં પોલીસે ચેકિંગનાં નામે જાહેરમાં એક મહિલાનો બુરખો ઉતરાવ્યો હતો. મહિલા ભાજપની સમર્થક હતી. મહિલાનું કહેવું છેકે, તે રેલીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સાંભળવા ગઇ હતી. હમેશાં તે બુરખો પહેરીને જ જાહેરમાં બહાર નીકળે છે. આજ સુધી ક્યારેય એવું નથી થયું કે તેને બધાની સામે જાહેરમાં બુરખો ઉતારવો પડ્યો હોય. આ ઘટના બાદ તે થોડી અસહજ થઇ ગઇ છે.મંગળવારે બલિયામાં બપોરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રેલી થઇ હતી. રેલી ગ્રાઉન્ડમાં સુરક્ષાનાં સખત ઇંતઝામ કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન સાયરા નામની મહિલા સાથે આ ઘટના ઘટી હતી.મહિલા પોલીસ કર્મીએ બુરખા પર ઉઠાવ્યો વાંધો
સાયરાનાં આવતા જ ત્રણ મહિલા પોલીસ કર્મચારીઓએ તેને રોકી હતી. અને તેને બુરખો ઉતારવા કહ્યું હતું. જે બાદ સાયરાએ બુરખાનો ઉપરનો ભાગ ઉતાર્યો હતો અને તેનું માથુ સાડીનાં પલ્લુથી  ઢાંકી લીધુ હતું.
First published: November 22, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading