દેશની અર્થવ્યવસ્થાની નાણા પ્રધાને કરી સમિક્ષા, બેંકની સ્થિતિ થઇ સ્પષ્ટ

Network18 | News18 Gujarati
Updated: October 24, 2017, 5:28 PM IST
દેશની અર્થવ્યવસ્થાની નાણા પ્રધાને કરી સમિક્ષા, બેંકની સ્થિતિ થઇ સ્પષ્ટ

  • Share this:
નાણામંત્રી અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને દેશનાં અર્થતંત્ર અને તેની સામ આવી રહેલાં પડકારો અંગે વાત કરી. સાથે જ સરકારીની તૈયારીઓ અને હાલમાં દેશની પરિસ્થિતિ વિશે પણ વાત કરી. અર્થતંત્રમાં હાઇગ્રોથની સ્થિતિ વિશે કરી વાત
અરૂણ જેટલીએ યોજી PC
નાણાંપ્રધાન અરૂણ જેટલીની યોજાઈ પત્રકાર પરિષદ

અર્થવ્યવસ્થા પર સરકારે કરી સમીક્ષાઃ જેટલી
દેશના આર્થિક પડકાર માટે સરકાર તૈયાર
વિશ્વમાં ભારત સૌથી વધુ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાટેક્સ માળખામાં ફેરફારોની અસર લાંબે ગાળે થશે
દેશની અર્થવ્યવસ્થા આજે પણ ઘણી મજબૂત
છેલ્લા ત્રણ વર્ષમાં દેશ આગળ વધ્યો
ત્રણ વર્ષમાં મોંઘવારીના દરોમાં નોંધાયો ઘટાડો
બેંકની સ્થિતિ પહેલાં કરતા સ્પષ્ટ થઇ
મંત્રી પરિષદે બોલ્ડ સ્ટેપ્સ લેવાનો કર્યો નિર્ણ
MS MEમાં સેક્ટરને પ્રાધાન્ય, તેમાં વધુ નોકરીની તક
અર્થવ્યવસ્થા પર સરકારે આંકડા મૂક્યા
વિદેશી રોકાણ વધીને 400 બિલિયન ડૉલર થયો
ત્રણ વર્ષમાં GDPનો એવરેજ દર 7.5 ટકા જળવાઈ રહ્યો
જે ક્ષેત્રમાં વિકાસની જરૂર, ત્યાં ઝડપથી કામ થશે
ભવિષ્યમાં વિકાસદરોમાં થશે વધારો
ભારતમાલા યોજના અંતર્ગત 34,800 કિમી રોડ બનાવીશું
2022 સુધી 83 હજાર કિમીનો રોડ બનાવશે સરકાર
રોડ બનાવવામાં રૂ.6.92 લાખ કરોડનો થશે ખર્ચ
First published: October 24, 2017
વધુ વાંચો
अगली ख़बर