ભાજપ પ્રમુખ અમિત શાહ બનશે AGENDA GUJARATનાં મુખ્ય અતિથિ

Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 5:11 PM IST
ભાજપ પ્રમુખ અમિત શાહ બનશે AGENDA GUJARATનાં મુખ્ય અતિથિ
ગુજરાતી મીડિયાનાં ઇતિહાસમાં પહેલી વખત એક મંચ પર ભાજ પ અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ જોવા મળશે. તેઓ તેમની વ્યુહ રચના વિશે કરશે ચર્ચા.
Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 5:11 PM IST
ગુજરાતી મીડિયાનાં ઇતિહાસમાં પહેલી વખત એક મંચ પર ભાજ પ અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ જોવા મળશે. તેઓ તેમની વ્યુહ રચના વિશે કરશે ચર્ચા.

ભાજપ પ્રમુખ અમિત શાહ પણ Network18નાં આ ખાસ આયોજનનાં મહેમાન બનશે. તેઓ અહીં ભાજપનાં ગઢ ગણાતા ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં શું છે ખાસ અને કઇ વ્યુહ રચના સાથે તેઓ ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવશે તે વિશે કરશે વાત.

નેટવર્ક 18 ગ્રુપનાં એડિટર ઇન ચિફ રાહુલ જોષી અમિત શાહનું કરશે સ્વાગત. જે બાદ નેટવર્ક18 હિન્દીનાં એન્કર અમિષ દેવગણ લેશે તેમનો ઇન્ટરવ્યું. રાત્રે 9.30 વાગ્યે થશે અમિત શાહ અને અમિષ દેવગણ વચ્ચે ગુજરાત ઇલેક્શન મુદ્દે ખાસ વાતચીત
First published: November 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर