ગાંધીનગરઃસ્થાનિક સ્વરાજ્યનીચૂંટણીમાં પરિણામો બાદ હવે પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જો કે રાજ્યની 22 પંચાયતો એવી છે જેમાં ભાજપ-કોંગ્રેસ પક્ષને એક સરખી સીટો મળી છે. કાંતો ત્રિશંકુ પંચાયત બને તેવી સ્થિતિ સર્જાઇ છે. કોઇ પણ પક્ષને આ પંચાયતોમાં સ્પષ્ટ બહુ મતી નથી મળી.

જેથી આવી 22 પંચાયતોમાં 22 ડિસેમ્બરે પ્રમુખનો ફેંસલો બાળકો કરશે. બાળકો ચિઠ્ઠી ઉપાડી પ્રમુખ નક્કી કરશે. ટાઇ કે ત્રિશંકુ પંચાયતોમાં બાળકોની ચિઠ્ઠી ફેંસલો કરશે કે કયા પક્ષની સત્તા ત્યાં સ્થપાશે. જો કે જિલ્લા પંચાયત પહેલા તાલુકાઓમાં હોદ્દેદારોની વરણી થશે.