Home /News /election2015 /

ચુંટણીના પરિણામો મા અંબાના આર્શીવાદ, ગુજરાતમાં થશે પરિવર્તનઃશંકરસિંહ

અંબાજીઃ ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં અગ્રણી શંકરસીંહ વાઘેલા આજે યાત્રાધામ અંબાજીની મુલાકાતે આવી પહોંચ્યાં હતા જ્યાં અંબાજી મંદિરમાં ધરાવેલાં 56 ભોગનાં અન્નકુટનીં આરતીનાં દર્શન કર્યા હતા.

  • Web18
  • Last Updated :
અંબાજીઃ ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં અગ્રણી શંકરસીંહ વાઘેલા આજે યાત્રાધામ અંબાજીની મુલાકાતે આવી પહોંચ્યાં હતા જ્યાં અંબાજી મંદિરમાં ધરાવેલાં 56 ભોગનાં અન્નકુટનીં આરતીનાં દર્શન કર્યા હતા.

sankarsinhજ્યાં પુજારી દ્વારા કુંમકુંમ તીલક ને માતાજી ની ચુંદડી ઓઢાડવામાં આવી હતી. આરતી દર્શન નો લાભ લીધા બાદ શંકરસીંહ વાઘેલાં માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા.

આ પ્રસંગે શંકરસીંહ વાઘેલાએ જણાવ્યુ  હતુ કે અગાઉ અંબાજી ખાતે માં અંબા ના દર્શન કરી કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનસંપર્ક યાત્રાની શરૂઆત કરી હતી. જેનાં પરીણામો તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં જોવા મળ્યાં છે. આવનારા સમયમાં પણ ગુજરાતમાં પરીવર્તન આવે તેવી માતાજી પ્રાર્થના કરી છે.
First published:

Tags: અંબાજી, કોંગ્રેસ, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ, પરિણામ, રાજકારણ, વિધાનસભા, શંકરસિંહ વાઘેલા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन