Home /News /election2015 /

વડોદરાના મેયર પદનો તાજ ભરત ડાંગરને, યોગેશ પટેલ ડે.મેયર બન્યા

વડોદરાઃ વડોદરાના મેયર પદનો તાજ ભરત ડાંગરને મળ્યો છે. જ્યારે વડોદરાના ડે.મેયર તરીકે યોગેશ પટેલની નિમણૂક કરાઇ છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જિગીષાબહેન શેઠની વરણી કરવામાં આવી છે.

  • Web18
  • Last Updated :
વડોદરાઃ વડોદરાના મેયર પદનો તાજ ભરત ડાંગરને મળ્યો છે. જ્યારે વડોદરાના ડે.મેયર તરીકે યોગેશ પટેલની નિમણૂક કરાઇ છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જિગીષાબહેન શેઠની વરણી કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ છ મનપામાં ભાજપનો વિજય થયો હતો. આજે છ મનપાના મેયર અને ડે.મેયરની વરણી કરવામાં આવી હતી.
First published:

Tags: ગુજરાત, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, ડે.મેયર, મહાનગર પાલિકા, મેયર, વડોદરા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन