પાલનપુર પાલિકાની ચૂંટણીના 4 ઉમેદવારો શાળાનું પગથિયું પણ ચડ્યા નથી

પાલનપુર:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ અંતિમ તબક્કામાં પહોચ્યો છે. ત્યારે પાલનપુર નગરપાલિકાના ઉમેદવારોની વાત કરીએ તો આ ચૂંટણીમાં 110 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ ઉમેદવારો પૈકી ચાર ઉમેદવારો તો શાળાનું પગથિયું પણ ચડ્યા નથી. એટલે કે અંગુઠા છાપ છે પરંતુ સેવા કરવા માટે અધિરા બન્યા છે. જ્યારે 29 ઉમેદવારો સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે.ધો. 1 થી 9નો અભ્યાસ કર્યો હોય તેવા 40 અને ધોરણ 10 પાસ કર્યુ હોય તેવા 15 ઉમેદવારો ચૂંટણી લડે છે.

First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર