Home /News /election2015 /

સુરતના મેયર તરીકે અસ્મીતા બહેન સિરોયા,ડે. મેયર તરીકે શંકર ચેવલીની વરણી

સુરતઃસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6મહાનગર પાલિકામાં ભાજપે વિજય મેળવ્યો છે. ત્યારે અમદાવાદ,વડોદરા,સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મેયરના નામો આજે જાહેર થયા છે. જેમાં સુરતના મેયર તરીકે અસ્મીતા બહેન સિરોયાની તેમજ ડે. મેયર તરીકે શંકર ચેવલીની વરણી કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સુરતઃસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6મહાનગર પાલિકામાં ભાજપે વિજય મેળવ્યો છે. ત્યારે અમદાવાદ,વડોદરા,સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મેયરના નામો આજે જાહેર થયા છે. જેમાં સુરતના મેયર તરીકે અસ્મીતા બહેન સિરોયાની તેમજ ડે. મેયર તરીકે શંકર ચેવલીની વરણી કરવામાં આવી છે.

તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજેશ દેસાઇ, શાસક પક્ષના નેતા તરીકે ગિરજાશંકર મિશ્રાની નિમણૂક અને દંડક તરીકે મુળજી ઠક્કરની નિમણૂક કરાઇ છે.

મેયર અસ્મીતા બેન વિશે જાણો

સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે અસ્મીતા શિરોયાની નિમણુક થતાં તેઓ સુરતના પહેલા સૌરાષ્ટ્રીયન મહિલા મેયર બન્યા છે. આ ઉપરાત સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ડુબતી નૈયા બચાવનાર સુરતીઓની કદર કરીને સ્થાયી અધ્યક્ષ અને ડેપ્યુટી મેયરનું મહ્તવનું પદ આપવામાં આવ્યું છે.
-1987થી ભાજપ પાર્ટીમાં સક્રીય કાર્યકર

-મહિલા ઉપપ્રમુખ તરીકેની પણ જવાબદારી સંભાળી ચુકયા છે

-લોકસભા, વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીમાં જુદી જુદી જવાબદારો સંભાળી હતી

-અત્યારસુધી સ્વચ્છ છબી

-પાટીદારના ગઢમાં લોકોનો વિશ્વાસ જીતી કોર્પોરેટર તરીકે જીતી આવ્યા

-ભાજપમાં ચાલી રહેલા જુથવાદનો ફાયદો મળ્યો

-અસ્મિતાબેનના પતિ પ્રફુલ્લ શિરોયા સામાજિક ક્ષેત્રે ખુબજ આગળ રહ્યા છે
First published:

Tags: ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, ડે.મેયર, ભાજપ, મેયર, રાજકારણ, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन