જામનગરઃ ક્રિકેટ ના છોટીકાશી ગણાતા જામનગરના ભારતીય ક્રિકેટ ટીમના રમતવીર રવીન્દ્ર જાડેજાની સગાઈના સમાચારને જામનગરવાસીઓ ખુશખુશાલ બન્યા છે.
રવીન્દ્ર જાડેજાને સગાઈમાં જવાનું જેને નીમત્રણ જેને મળ્યુ છે તેવા જામનગરવાસીઓએ રવીન્દ્ર જાડેજાને શુભેચ્છાઓ આપી હતી . જેમ રવીન્દ્ર ક્રિક્રેટમાં સફળતા મેળવી ક્રિકેટમાં ટોચ ઉપર નામ છે તેમ તેમના જીવનમાં સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ આપી હતી. આ ત્રણેય રવીન્દ્ર જાડેજા ને જામનગરવાસીઓ તરફ પણ શુભેચ્છાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આજે 5મી ફેબ્રુઆરીએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને ગુજરાતી એવા રવિન્દ્ર જાડેજાની સગાઇ થવાની છે. ત્યારે તેના મિત્ર સર્કલ તેમજ તેના ચાહકો આ ખુશીના સમાચારથી રવિન્દ્રને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર