રાજકોટ મનપામાં છેલ્લી ઘડીએ ભાજપની જીત,38બેઠકો પર કબજો

News18 Gujarati | Web18
Updated: December 2, 2015, 4:37 PM IST
રાજકોટ મનપામાં છેલ્લી ઘડીએ ભાજપની જીત,38બેઠકો પર કબજો
રાજકોટઃરાજકોટ મહાનગર પાલિકામાં આજે છેલ્લી ઘડીએ રસાકસીભર્યા જંગ વચ્ચે ભાજપને જીત નસીબ થઇ છે. સવારથી હાથ ધરાયેલી મતગણતરીમાં એક સમયે ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો. ત્યારે છેલ્લે ભાજપને જીત મેળવી છે.

  • Web18
  • Last Updated: December 2, 2015, 4:37 PM IST
  • Share this:
રાજકોટઃરાજકોટ મહાનગર પાલિકામાં આજે છેલ્લી ઘડીએ રસાકસીભર્યા જંગ વચ્ચે ભાજપને જીત નસીબ થઇ છે. સવારથી હાથ ધરાયેલી મતગણતરીમાં એક સમયે ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો. ત્યારે છેલ્લે ભાજપને જીત મેળવી છે.

રાજકોટ મનપાના 18 વોર્ડની 72 બેઠક પર યોજાયેલી ચુંટણીમાં ભાજપને 38 અને કોંગ્રેસને 34 બેઠકો મળી છે. સ્વાસ થંભાવી દે તેવો સમય ત્યારે આવ્યો હતો જ્યારે ભાજપ-અને કોંગ્રેસ બંનેને 34-34 બેઠકો મળી હતી. ત્યારે ટાઇ થાય તેવીશક્યતાઓ જોવા મળતી હતી. પરંતુ વોર્ડ નં.6માં ભાજપ વિજેતા બનતા મનપા ભાજપે કબજે કરી હતી.
First published: December 2, 2015, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading