Home /News /election2015 /

પંચાયતોમાં હાર પર ભાજપનું મનોમંથન,2017 પહેલા પાટીદારોને મનાવો!

ગાંધીનગર:સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા અને જીલ્લા પંચાયતોમાં ભાજપને હાર મળી છે. ત્યારે ભાજપની બેઠકમાં આ અંગે મનોમંથન થયું હતું. અને નારાજ પાટીદારોએ કોંગ્રેસ તરફી મતદાન કરતા ભાજપની હાર થયાનું માન્યું છે. જેને લઇને હવે પાટીદારોના ગુસ્સાને શાંત કરી અને ફરી ભાજપમાં ભેળવવા પ્રયાસો શરૂ થશે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
ગાંધીનગર:સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા અને જીલ્લા પંચાયતોમાં ભાજપને હાર મળી છે. ત્યારે ભાજપની બેઠકમાં આ અંગે મનોમંથન થયું હતું. અને નારાજ પાટીદારોએ કોંગ્રેસ તરફી મતદાન કરતા ભાજપની હાર થયાનું માન્યું છે. જેને લઇને હવે પાટીદારોના ગુસ્સાને શાંત કરી અને ફરી ભાજપમાં ભેળવવા પ્રયાસો શરૂ થશે.

ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ આગામી 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારોને ફરી ભાજપમાં ઘરવાપસી કરવા કાર્યકરોની વિચારણા પણ ભાજપ દ્વારા કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, પાટીદારોની અનામતની માંગ સાથે આંદોલન શરૂ થયું હતું. જે ઉગ્ર બન્યા બાદ તોફાનો થયા હતા. આ દરમિયાન રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા જે દમન કરાયું તેને લઇને પાટીદારોમાં રોષ ભભુક્યો હતો. અને તેને લઇને ચૂંટણીમાં નુકશાન થયાનું ભાજપને નેતાઓ હવે સ્વીકારવા લાગ્યા છે. સરકારે અત્યાર સુધી જવાબદાર પોલીસ સામે કોઇ પગલા ન લીધા હોવાથી પાટીદારોનો રોષ યથાવત છે.

મનાઇ રહ્યું છે કે,  આગામી દિવસોમાં ગુપ્તરાહે પાટીદાર નેતાઓને મનાવવા પ્રયાસો શરૂ થશે. અને ઘરવાપસી કરાવવા મંત્રણાઓ શરૂ થશે.
First published:

Tags: ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ, પાટીદાર અનામત આંદોલન, ભાજપ, રોષ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन