Home /News /election2015 /

રાજકોટના મેયર તરીકે ડૉ. જૈમિન ઉપાધ્યાય,ડે.મેયર તરીકે દર્શિતા શાહની વરણી

રાજકોટઃ6 મહાનગર પાલિકામાં આજે સામાન્ય સભામાં મેયર અને ડે.મેયરની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાના મેયર તરીકે ડૉ. જૈમિન ઉપાધ્યાય અને ડે.મેયર તરીકે દર્શિતા શાહની વરણી કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પુષ્કરભાઈ પટેલની વરણી કરાઇ છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
રાજકોટઃ6 મહાનગર પાલિકામાં આજે સામાન્ય સભામાં મેયર અને ડે.મેયરની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાના મેયર તરીકે ડૉ. જૈમિન ઉપાધ્યાય અને ડે.મેયર તરીકે દર્શિતા શાહની વરણી કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પુષ્કરભાઈ પટેલની વરણી કરાઇ છે.

rajkot meyar

આ પ્રસંગે પ્રધાન નીતિન પટેલ, શહેર ભાજપપ્રમુખ ભીખાભાઈ વસોયા હાજર રહ્યા હતા. તેમજ મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રધાન ગોવિંદ પટેલ પણ હાજર રહ્યા હતા. ડે.મેયર અને મેયરના નામની જાહેરાત થતા જ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગર પાલિકામાં ભારે રસાકસી બાદ છેલ્લી ઘડીએ ભાજપે જીત મેળવી હતી.
First published:

Tags: ગુજરાત, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, ભાજપ, મહાનગર પાલિકા, મેયર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन