Home /News /election2015 /

6 મનપાના વિપક્ષી નેતાઓના આજે નામ જાહેર થવાની સંભાવના

અમદાવાદઃરાજ્યમાં 6 મહાનગર પાલિકામાં ચૂંટણીમાં ભાજપે બહુમતીથી સત્તા હાસલ કરી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતાઓની પસંદગી માટે કવાયત ચાલી રહી છે. જેમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દિલ્હીથી અમદાવાદ પરત ફર્યા છે. આજે સાંજે તમામ વિપક્ષી નેતાના નામના એલાનની સંભાવના છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃરાજ્યમાં 6 મહાનગર પાલિકામાં ચૂંટણીમાં ભાજપે બહુમતીથી સત્તા હાસલ કરી છે.  ત્યારે કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતાઓની પસંદગી માટે કવાયત ચાલી રહી છે. જેમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દિલ્હીથી અમદાવાદ પરત ફર્યા છે. આજે સાંજે તમામ વિપક્ષી નેતાના નામના એલાનની સંભાવના છે.

vipxi neta1

અમદાવાદમાં સુરેન્દ્ર બક્ષી અથવા દિનેશ શર્મા વિપક્ષી નેતા બની શકે છે. જ્યારે  સુરતમાં દિનેશ કાછડીયા અથવા પ્રફુલ તોગડિયા તેમજ બરોડમાં અમી રાવત અથવા ચિરાગ ઝવેરીને વિપક્ષી નેતાનું પદ મળે તેવું લગભગ નક્કી છે.
ભાવનગરમાં જયદિપસિંહ ગોહિલ અથવા ભરતભાઈ બુંધેલિયા તેમજ રાજકોટમાં વિપક્ષી નેતા તરીકે વસરામ સાગઠીયા નિશ્ચિત મનાય છે. જામનગરમાં અસલમ ખિલજીનું નામ લગભગ પાકુ છે. આજે સાંજે GPCCથી નામના એલાનની શક્યતા છે.
First published:

Tags: કોંગ્રેસ, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, મનપા, વિપક્ષી નેતા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन