Home /News /election2015 /

જામનગરના મેયર તરીકે પ્રતિમાબેન કનખરાની વરણી

જામનગરના મેયર તરીકે પ્રતિમાબેન કનખરાની વરણી

જામનગરઃ જામનગરના મનપાના પદાધિકારીઓની પસંદગી આજે કરવામાં આવી હતી. જેમાં જામનગરના મેયર તરીકે પ્રતિમાબેન કનખરાને તાજ અપાયો છે. જ્યારે ડે.મેયર તરીકે ભરત મહેતાની વરણી કરાઇ છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલાસિંહ રાજપૂતની પસંદગી જ્યારે પક્ષના નેતા તરીકે ધર્મરાજસિંહ જાડેજાની વરણી કરાઇ છે. દંડક તરીકે દિવ્યેશ અકબરી નિમાયા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
જામનગરઃ જામનગરના મનપાના પદાધિકારીઓની પસંદગી આજે કરવામાં આવી હતી. જેમાં જામનગરના મેયર તરીકે પ્રતિમાબેન કનખરાને તાજ અપાયો છે. જ્યારે ડે.મેયર તરીકે ભરત મહેતાની વરણી કરાઇ છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલાસિંહ રાજપૂતની પસંદગી જ્યારે પક્ષના નેતા તરીકે ધર્મરાજસિંહ જાડેજાની વરણી કરાઇ છે. દંડક તરીકે દિવ્યેશ અકબરી નિમાયા છે.

ભાવનગરના મેયર તરીકે નીમુબેન બાંભણીયા જાહેર

ભાવનગરઃ ભાવનગરના મેયર તરીકે નીમુબેન બાંભણીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડે. મેયર તરીકે મનભા મોરી તેમજ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે સુરેશ ધાંધલિયા નીમાયા છે. દંડક તરીકે રાજુભાઈ રાબડિયા નીમાયા છે. નીમુબેન કોળી સમાજમાંથી આવે છે અને શિક્ષિત છે એમએસી જેટલો અભ્યાસ કરનાર નીમુબેન અગાવ પણ મેયર રહી ચુક્યા છે તેમજ પક્ષમાં રહીને ક્યારેય વિવાદમાં સપડાયા નથી,નીમુબેન પૂર્વ શહેર પ્રમુખ રહેલા અમોભાઈ શાહના નજીકના માનવામાં આવે છે અને અમોભાઈ શાહ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ સાંસદના ખાસ છે આથી આપને સમજી શકીએ છીએ કે મનપામાં દબદબો કોનો રહેશે.જો કે નીમુબેન ની નિમણુક બાદ શહેર ભાજપ સંગઠનમાં હાલ પદ પર બેઠેલી નેતાઓને ક્યાંક આ પસંદ પડ્યું નથી.પરંતુ વાત કરીએ કે નીમુબેન ની પસંદગી શા માટે તો તેના કારણો કઈક આવા જરૂર માણી શકાય છે.
   કારણ -૧- નીમુબેન અનુસ્નાતક એટલે એમએસી પાસ છે જેથી તેઓ શિક્ષિત હોવાના કારણે સારો વહીવટ કરી શકે છે

   કારણ-૨- નીમુબેન કોળી સમાજ માંથી આવે છે કોળી સમાજને અહિયાં સાચવામાં આવ્યો છે એટલું નહિ તે અમોભાઈ શાહ ની નજીકના છે જે અમો ભાઈ પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા ના ખાસ છે 

   કારણ- ૩- નીમુબેન અગાવ મેયર પદે રહ્યા હોવાથી કોઈ વિવાદ કે ભ્રષ્ટાચાર સુધીના આક્ષેપ પણ થયા નથી એટલે સ્વચ્છ છબી ધરાવે છે 
First published:

Tags: ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, જામનગર, ડે.મેયર, મેયર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन